સરકાર ને ૩૦ સપ્ટેમ્બરનું અલ્ટમેટમ: સુખદેવસિહ, કરણીસેના
રીના પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી/ બનાસકાંઠામાં ગૌશાળા આંદોલનમાં હવે ગૌસેવા ઉદ્દેશ થી કરણીસેનાનો પ્રવેશ થયો છે.જેમાં ડીસા ગૌશાળા સંચાલકો ની મુલાકાત લઈ રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા સરકાર ને મોટું નિવેદન અપાયું હતું કે " સરકારને ૩૦ સપ્ટેમ્બરનું અલ્ટિમેટમ,ગૌસહાય ચૂકવો,નહીંતર પરીણામ માટે તૈયાર રહો: સુખદેવસિંહજી, રાષ્ટ્રીય અધ્યક્ષ, રાજપૂત કરણીસેના..Karnisena's promise
કરણીસેના રાષ્ટ્રીય અધ્યક્ષ એન્ટ્રીથી ગૌસેવકોમાં નવો જોશ..Karnisena's promise
ડીસા ગૌશાળા સંચાલકોના આ આંદોલનમાં હવે કરણી સેના ઘૂસી ગઈ છે, કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિહ અને ગુજરાતના પ્રમુખ રાજશેખવતજીએ ગાય ભક્તોને મળ્યા હતા,રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિહે ત્યાં સુધી કહ્યું કે, અમે, ગુજરાત સરકાર , 30 દિવસ સુધીની સમય મર્યાદા આપો, ગૌસેવા તરીકે 500 કરોડ છોડો, નહીં તો અમે આ મુદ્દે ગૌશાળા સંચાલકો સાથે લડીશું અને સરકાર નો ઉગ્ર વિરોધ પણ કરીશું, એટલું જ નહીં, તેઓએ કોંગ્રેસ સીએમ અશોક ગહેલોતના ભરપેટ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે , ગૌશાળા સંચાલકોને રાજસ્થાન cm પ્રત્યેક ગાય માતા દીઠ પ્રતિદિન સહાય પેટે રૂ ,50 આપે છે.તેમણે કોંગ્રેસ સરકારની આ રીતે પ્રશંસા કરી હતી. તેઓએ કહ્યું કે ગેહલોત સરકારે ગાયો માટે ઘણું કર્યું અને તેમની પાસેથી ગુજરાત સરકારે શીખવાની જરૂર છે.Karnisena's promise
ગૌશાળા સંચાલકો ના આંદોલનની અત્યાર સુધીની સંઘર્ષ કથા.-Karnisena's promise
જો કે આ આંદોલનને અત્યાર સુધી જોવામાં આવે તો બનાસકાંઠા આંદોલનનું એપી સેન્ટર બની ગયું છે. કારણ કે અહીં ગૌશાળા 180 છે.અને તેમાં 80,000 પશુઓ રહે છે, ગુજરાતનું બનાસકાંઠા છેલ્લા 5 દિવસથી ગૌસેવા કરતાં લોકો આંદોલનને લઈને ચર્ચામાં છે. ગૌશાળા સહાય મુદ્દે સૌપ્રથમ ગાંધીનગર અને બાદમાં ગૌશાળા સંચાલકો દ્વારા સરકારને 48 અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે, જો સરકાર બજેટમાં જાહેર કરાયેલ 500 કરોડની પશુ સહાય 48 કલાકમાં નહીં આપે તો અમે અમારા પશુઓને છોડી દઈશું.આ છોડેલ અબોલ પશુઓનું સરકારે પાલન કરવું જોઈએ, અમે આર્થિક મદદ વિના આ નહીં કરી શકીએ..Karnisena's promise જોકે 48 કલાક સુધી સરકારના જાગી કે સહાય જાહેર ના કરતાં આંદોલન અલ્ટીમેટમ મુજબ આગળ વધ્યું.અને ગૌશાળા સંચાલકોએ જિલ્લામાં અનેક પશુઓને ગૌશાળામાંથી સરકાર ભરોસે રસ્તા પર છોડી દીધા હતા, સરકાર અને વહીવટીતંત્ર દોડતા થયા અને આ મુદ્દે કેટલાક સંતો અને લોકોની અટકાયત કરવામાં આવી હતી .બાદમાં તમામ ને છોડી મુકાયા હતા-Karnisena's promise
જોકે હજુ પણ સ્થિતિ તંગ છે, ભારેલા અગ્નિ જેવી છે. કારણ કે આંદોલનના કાર્યકરોએ ડીસાના સાંઈબાબા મંદિર પાસે તેમનો સત્યાગ્રહ કુટીર ખોલી છે .અને તેમાંથી ચળવળ કરી ,તેઓ સરકારને ઘેરવાનો કાર્યક્રમ કરી રહ્યા છે, જેમાં 101 લોકોએ મુંડન કરાવીને નવો વિરોધ નોંધાવ્યો છે.Karnisena's promise
ત્યારે ગૌશાળા સંચાલકો ને કરનીસેના નો નવો સાથ મળતાં હવે આ આંદોલન વધુ ઉગ્ર બની સકે છે.Karnisena's promise
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878 |