આણંદમાં તરાપુરની કરુણાંતિકા : ગરબે રમતા યુવકને હાર્ટ એટેક આવતા થયું કરુંણ મોત - The death of the youth

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)....... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

આણંદમાં તરાપુરની કરુણાંતિકા : ગરબે રમતા યુવકને હાર્ટ એટેક આવતા થયું કરુંણ મોત - The death of the youth

0
મૃતકની યુવક ની તસવીર : જે લાલ કલર શર્ટ માં દેખાય છે


ધ્રુવ પરમાર ,ટુડે ન્યુઝ ગુજરાતી
/ગુજરાત માં આણંદનાતારાપુરમાં બનેલી એક કરુણાંતિકામાં એક યુવક ગરબા રમતા અચાનક ચક્કર આવતા પડી ગયો હતો.જોકે ઘટનાસ્થળ પર જ તેનું કરુંણ મોત થતાં સમગ્ર ગામમાં હાહાકાર મચી ગયો છે.

આ ઘટનાનો વીડિયો વાયરલ થતા તારાપુર પંથકમાં ચકચાર..આ ઘટનાની વિગત જોઈએ તો તારાપુર શિવશક્તિ સોસાયટીમાં ગરબા રમતી વેળાએ એક યુવકને ચક્કર આવ્યા હતા. જોકે ચક્કર આવતાની સાથે જ યુવાન મેદાનમાં ઢળી પડતાં નાશભાગ મચી જવા પામી હતી. ત્યારબાદ ચક્કર ખાઈને પડેલા યુવકનું ઘટનાસ્થળે જ  મોત નીપજ્યું હતું.જેથી આ ઘટનાને લઇને ગરબાની મોજ માતમમાં ફેરવાઇ ગઇ હતી. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો પણ વાયરલ થયો હતો. 

આણંદના ગરબા મહોત્સવમાં કરુણ ઘટના  

સોસાયટીમાં ગરબા રમતા સમયે યુવકનુ મોત

યુવકને ગરબા રમતા સમયે આવ્યા હતા ચક્કર

દેશભરમાં નવલા નોરતાને લઇને માઇ ભક્તો માતાજીની આરાધનામાં લીન્ન બન્યા છે. બીજી તરફ ખેલૈયાઑ પણ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. તેવામાં આણંદના તારાપુર શિવશક્તિ સોસાયટીમાં પણ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું . આ ભક્તિ પર્વ ઉજવણીમાં આ  એક કરુણ ઘટના સામે આવી હતી. જેમાં એક યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878


Post a Comment

0Comments
Post a Comment (0)