પશુસહાય મુદ્દે ન્યાય નહીં મળે તો અંબાજી PM નરેન્દ્રભાઇ મોદી પાસે, ૫૦૦૦ ગૌસેવકો સાથે પહોંચીશું: કીશોર દવે, ધર્મશાસ્ત્રી-animal welfare

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

પશુસહાય મુદ્દે ન્યાય નહીં મળે તો અંબાજી PM નરેન્દ્રભાઇ મોદી પાસે, ૫૦૦૦ ગૌસેવકો સાથે પહોંચીશું: કીશોર દવે, ધર્મશાસ્ત્રી-animal welfare

0

 

ડીસા સાંઈબાબા મદિર સત્યાગ્રહ છાવણી 

રીના પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી/ગુજરાતમાં રાજ્ય સરકારે જાહેર કરેલ પશુંસહાય બજેની ૫૦૦ કરોડ સહાય ન ચૂકવતાં થયેલ આંદોલનમાં અનેક પશુઓ રસ્તા પર છોડાયા હતા.જોકે તે બાદ આજે ગૌશાળા સંચાલકોએ નવો વિરોધ જાહેર કર્યો છે.animal welfare

જેમાં ધર્મશાસ્ત્રી કિશોર દવે એ ચોંકાવનારા ખુલાસાએ કહ્યું છે કે હવે નવી રણનીતિ માં ન્યાય મગાસે, We will meet the Prime Minister for animal welfare...


ગઈકાલે આંદોલનકારીઓએ ૧૦૦૦૦ પશુઓ પાંજરાપોળમાં થી છોડી નોંધાવેલ વિરોધની હજુ શાહી સુકાઈ નથી ત્યાં આજે ડીસા સાઈબાબા મદીર પરિસરમાં ગૌશાળા સંચાલકોએ સત્યાગ્રહ કુટીર ખોલી બજેટ ની જાહેર થયેલ ૫૦૦ કરોડ ની સહાય માટે રણનીતિ ઘડી હતી.animal welfare



નવી રણનીતિમાં પી.એમ.નાં અંબાજી પ્રવાસમાં રજૂઆત કરવા પહોંચશે ૫૦૦૦ ગૌંસેવકો..animal welfare


બનાસકાંઠામાં ગૌસેવકો સાથે જીવદયાભાવે ધર્મશાસ્ત્રી કિશોરભાઈ દવે જોડાયેલ છે. animal welfare જિલ્લામાં ગૌશાળાઓમાં અદાજીત ૮૦૦૦૦ ગૌધન છે.જેનો નિભાવ ખર્ચ પ્રતિદિન લાખોમાં થાય છે.અહી દાન સરવાણી નહિવત છે.કેમકે જિલ્લામાં બેરોજગારી અને મોંઘવારીમાં આવક સ્ત્રોત ઘટ્યા છે. સરકાર વર્ષોથી આવા પ્રસંગોમાં બજેટમાંથી ખાસ પશુનિર્વાહ પેટે ગૌશાળાઓને પશુદીઠ નિયત રકમ ચૂકવવી હતી.જે છેલ્લાં ૭ મહિના થી સરકાર ચૂકવતી નથી.તેવો દાવો ગૌશાળા સંચાલકગણનો છે. 



સાંઈબાબા મંદિર બન્યું ગૌશાળા સંચાલકોનું આંદોલન સેન્ટર..animal welfare


આજે બીજા દિવસે આ મુદ્દે વિવિધ કાર્યક્રમો આપી સરકાર ને ઘેરવાનું અને ન્યાયની આ લડાઈ સતત ચાલુ રાખવાનું ઠરાવાયું છે.animal welfare



જિલ્લા વહીવટતંત્ર,પોલીસ, પીએમ કાર્યક્રમમાં ૫૦૦૦ ગૌભક્તો,ન્યાયિક વિરોધ પ્રદર્શન જાહેરાત થી એલર્ટ મોડમાં..animal welfare

આગામી ૩૦ સપ્ટેમ્બરે પીએમ નરેન્દ્રભાઇ મોદી ખાસ, 'માં અબે' ધામ દર્શન કરી, શીશ ઝુકાવવા આવી રહ્યાં છે.animal welfare ત્યારે ગૌશાળા સંચાલકો અંબાજી પહોંચી, ગૌમાતા મામલો છેડી, વિરોધ કરે તો મોટો ઇસ્યુ બની સકે છે. જો કે તે પહેલાં જ ગુજરાત સરકાર આ આંદોલન સમેટાઇ જાય તે માટે વચ્ચેનો સમાધાનકારી રસ્તો કાઢવા સફળ થઈ શકે,તેવા પણ સંકેતો મળેલ છે

Post a Comment

0Comments
Post a Comment (0)