નિર્માણાધિન પ્લેડિયમ રેસિડેન્સીમાં લિફ્ટની કામગીરી કરતા બેનું 14મા માળેથી પટકાતા મોત, એકને બચાવવા જતાં બંને નીચે પટકાયા

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)....... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

નિર્માણાધિન પ્લેડિયમ રેસિડેન્સીમાં લિફ્ટની કામગીરી કરતા બેનું 14મા માળેથી પટકાતા મોત, એકને બચાવવા જતાં બંને નીચે પટકાયા

0


 

અમદાવાદ જેવી ઘટના સુરતમાં બનાવ પામી છે. સુરતના બમરોલી-પાંડેસરા વિસ્તારમાં આવેલી નિર્માણાધિન પ્લેડિયમ રેસિડેન્સીમાં 14મા માળે લિફ્ટથી કામગીરી દરમિયાન બેના નીચે પટકાતા મોત થયા છે. આ ઘટનામાં એકનું બેલેન્સ લથડતા બીજો તેને બચાવવા જતાં બંને નીચે પટકાયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ જાણવા મળ્યું છે.

સાગર વાધમાર (ડીસીપી)એ જણાવ્યું હતું કે, પ્લેડિયમ રેસિડેન્સીમાં ઘટના બની છે. આ આખી સોસાયટી હાલ બની રહી છે. હાલ આ રેસીડેન્સીમાં લિફ્ટના સેટ-અપનું કામ ચાલતું હતું અને વર્કર્સ કામ કરતા હતા. લિફ્ટના સેટ-અપ માટે ડ્રિલિંગનું કામ ચાલી રહ્યું હતું. સ્ટૂલ પરથી બેલેન્સ લથડતા એકને બચાવવા જતા બીજો વર્કર પણ સાથે નીચે પટકાયા હતા. જેથી બંનેના મોત થયા છે.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)