લાંચની રકમ ઓછી કરવાનું કહેતાં તલાટીએ કહ્યું- 10 હજારની તો હું ચંપલ પહેરું છું, 'શિષ્યા' નીતાએ ગાંધીનગરમાં 'ગુરુ' મહેશને જ રૂપિયા લેવા ગોઠવ્યો

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)....... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

લાંચની રકમ ઓછી કરવાનું કહેતાં તલાટીએ કહ્યું- 10 હજારની તો હું ચંપલ પહેરું છું, 'શિષ્યા' નીતાએ ગાંધીનગરમાં 'ગુરુ' મહેશને જ રૂપિયા લેવા ગોઠવ્યો

0

 


નર્મદા જિલ્લાના નરખડી ગ્રામપંચાયતની મહિલા તલાટી નીતા પટેલની 1 લાખની લાંચના કેસમાં સુરત એસીબી દ્વારા પકડી પાડવામાં આવી છે. આ સાથે જ લાંચની રકમ સ્વીકારનાર મહેશ આહજોલિયાને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. આંગડિયા દ્વારા લાંચની રકમ સ્વીકારવાને લઈને આ કેસ હાલ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જોકે ચોંકાવનારી બાબત એ છે કે તલાટી નીતા પટેલે ગાંધીનગરમાં જ્ઞાન એકેડમીનો સંચાલક મહેશ આહજોલિયાને લાંચની રકમ લેવા માટે ગોઠવ્યા હતા. નીતા પટેલ જ્ઞાન એકેડમીમાંથી જ પરીક્ષા આપીને તલાટી બની હોવાની ચર્ચા છે.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)