અમદાવાદના વટવા પાસે બે ભેંસ વંદે ભારત એક્સપ્રેસને અથડાઈ, એન્જિનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)....... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

અમદાવાદના વટવા પાસે બે ભેંસ વંદે ભારત એક્સપ્રેસને અથડાઈ, એન્જિનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત

0


વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતનું કારણ રખડતાં ઢોર છે. ગાંધીનગરથી મુંબઈ જઈ રહેલી વંદે ભારત ટ્રેનને સવારે સવા અગિયારની આસપાસ અમદાવાદના વટવામાં અકસ્માત નડ્યો હતો, જેમાં ટ્રેનના આગળના હિસ્સાને નુકસાન થયું હતું. જોકે આ અકસ્માતમાં જાનહાનિના કોઈ સમાચાર નથી. ઉલ્લેખનીય છે કે 30 સપ્ટેમ્બર જ આ ટ્રેનને લીલી ઝંડી આપીને વડાપ્રધાન મોદીએ અમદાવાદ સુધી સવારી કરી હતી.Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Post a Comment

0Comments
Post a Comment (0)