પિત્તાશય માં સર્જરી કરાઈ કઢાયેલા ૭૬૫ પથરીઓ |
ધ્રુવ ધનેશ પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી /ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસામાં મેડિકલ જગતમાં જવેલે જે બનતી ઘટનામાં સામે આવી છે.જેમાં દર્દી એવા એક મહિલાના પિતાશયમાંથી તપાસ દરમ્યાન ૭૬૫ જેટલી પથરીઓ હોવાનું જણાયું હતું જોકે અસહ્ય દર્દથી કણસતી આ મહિલા દર્દીને ગેસ્ટો સર્જન ડોક્ટર આનંદ પટેલે સફળ સર્જરી કરી હતી.અને લેપોસ્કોપી સર્જરી કરી,મહિલા ના પેટમાંથી અધધધ કહી શકાય તેટલી ૭૬૫ જેટલી નાનીમોટી પથરીઓ કાઢી હતી.અને તે રીતે આ સફળ ઓપરેશન કર્યા બાદ મહિલા દર્દ અને રોગમાંથી મુક્ત થઈ હતી..-Successful gallbladder surgery
પિત્તાશય પથરી ના સર્જરી બાદ રોગ મુક્ત થયેલ મહિલા દર્દી |
ગેસ્ટોસર્જન ડો.આનંદ પટેલ લેપ્રોસ્કોપી ટોપ સર્જન..-Successful gallbladder surgery
ઉત્તર ગુજરાતના તેમજ પૂર્વ ઝાયડસ હોસ્પિટલ, ટોપ ગેસ્ટોસર્જન ડો. આનંદ સી.પટેલ |
બનાસકાંઠાના ડીસાના આનદ હોસ્પિટલમાં જાણીતા સર્જન ડો.સી.કે.પટેલ ના પુત્ર આનદ પટેલ આધુનિક પદ્ધતિ થી કરાતા લેપરોસ્કોપી નાં અનુભવી સર્જીકલ છે.તેઓની પાસે ડીસા ના ઝેરડા ગામના ૫૦ વર્ષીય મહિલા દર્દી પેટના દુખાવા ની કેશ હિસ્ટ્રી સાથે લાવવામાં આવ્યા હતા.જે બાદ તેમનો મેડિકલ રિપોર્ટ કરતાં તેમના પિત્તાશયમાં અનેક પથરીઓ હોવાનું બહાર આવ્યું હતું.અને રિપોર્ટ મુજબ તુરત ઓપરેશન કરવું હિતાવહ હોઇ,તબીબે ઓપરેશન ની સલાહ આપી હતી.જેમાં દર્દી ગરીબ હોઇ સરકારની વરદાન સામાન યોજના આયુષ્યમાન કાર્ડ સાથે હોસ્પિટલ સંકળાયેલ હોય,આ ઓપરેશન નિશુલ્ક હોઇ દર્દીએ ઓપરેશનની મજૂરી આપતા આ ઓપરેશન કરાયું હતું.જોકે ઓપરેશનમાં પિત્તાશય સર્જરી દ્વારા બહાર કાઢયું અને ડોક્ટર ટીમે તેમાં રહેલી પથરીઓ જોઈ તો તબીબ પણ ચોંકી ઉઠ્યા હતા.કેમકે અસંખ્ય પથરીથી પિત્તાશય ભરાયેલ હતું.આ પથરીઓની ગણતરી કરતાં તે ૭૬૫ જેટલી હોવાનું જાણવા મળ્યું હતું,મેડિકલ ઇતિહાસમાં આ જવલ્લેજ બનતી ઘટના હતી કેમકે પિત્તાશય માં અધધધ..કહી સકાય તેટલી ૭૬૫ પથરીઓ હતી.જોકે સફળ સર્જરી થતાં પેશન્ટ રોગમુક્ત no બન્યું હતું.-Successful gallbladder surgery
શું તમે પણ પિત્તાશય પથરી કે ગેસ્ટો પ્રોબલમ થી પીડિત છો,? બનાસકાંઠામાં મેડિકલ સેવાના સારા વિકલ્પ ની શોધમાં છો? તો આ સફળ ઓપરેશન કરનાર સર્જન ને સલાહ માટે અવશ્ય મળો..-Successful gallbladder surgery
ડો.આનંદ સી.પટેલ (સર્જિકલ ગેસ્ટ્રોલોજીસ્ટ)
MS .DNB
(સર્જિકલ ગેસ્ટ્રોલોજીસ્ટ)
FMBS
FMAS-FIAGES
(એંડો સ્કોપી એન્ડ લેપ્રોસકોપી સર્જન )
પૂર્વ કન્સલ્ટ ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ,
કોન્ટેક્ટ અમદાવાદ :-
Epic hospital--Noble hospital-Sgvp hospital
079-26443999
9328520402
કોન્ટેક્ટ ડીસા :-
આનંદ હોસ્પિટલ(ડો.સી.કે.પટેલ)હાઇવે રોડ,ડીસા
મો:,,7820047989