Search operation-કતલખાને જતાં ૧૩૪૦ પશુઓ જીવદયાપ્રેમીઓએ બચાવ્યા,૨૩ નાં કરુંણ મોત,પાંચ ટ્રક ઝડપાઈ

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

Search operation-કતલખાને જતાં ૧૩૪૦ પશુઓ જીવદયાપ્રેમીઓએ બચાવ્યા,૨૩ નાં કરુંણ મોત,પાંચ ટ્રક ઝડપાઈ

0


 
અબોલ કતલખાના વેપલો : પાલનપુર થી પાંચ ટ્રકો ઝડપાઈ 

ધ્રુવ પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી /રાજ્યમાં આજે પણ અબોલ પશુધન કતલખાને ધકેલાઈ રહ્યું છે જેમાં શરદપૂર્ણિમાની રાત્રે એક સાથે ૧૩૬૩ કરતાં વધુ જીવોને કતલખાને લઈ જતા,પાંચ ટ્રક જીવદયા પ્રેમીઓ ની જાગૃતિથી ઝડપાયા હતા,જેમાં પશુધનને મેડિકલ ટ્રીટમેન્ટ તેમજ ઘાસચારા માટે નજીકની પાજરપોળમાં છોડાયા હતા.Search operation 


આ ઘટનાની વિગત જોઈએ તો ..

રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં પશુઓને ટ્રકો મારફતે ગુજરાત બહાર ના રાજ્યોમાં આવેલ  કતલખાનાઓમાં આ પશુઓ મોકલાય છે.જોકે પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી આ ટ્રકો પશુઓ ભરી ગુજરાતની મોટાભાગની ચેકપોસ્ટ ઉપરથી પસાર થતી હોવા છતાં પણ પોલીસ નજરથી બચતી હોય છે.જોકે આ ટ્રકોને પકડવા જીવદયાપ્રેમીઓ ભારે જહેમત ઉઠાવે છે. ત્યારે રવિવારે મોડી રાત્રે ફરિયાદી દિનેશભાઈ અમરાભાઇ રાઠોડ તેમના મિત્ર સાથે ઇકબાલગઢ થી દર્શન કરી પરત આવતા હતા તે દરમિયાન તેમની ગાડી આગળ ટ્રકો શંકાસ્પદ જણાતા તે ટ્રકોમાં ગેરકાયદેસર પશુ ભરેલા હોવાનું જાણવા મળેલ.જેથી દિનેશભાઈ રાઠોડ એ તાત્કાલિક જીવદયા પ્રેમીઓને જાણ કરતા જે બાદ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી પોલીસની મદદ મેળવી હતી જેમાં આબુરોડ હાઇવે પર આવેલ સહયોગ હોટલ નજીક પાંચ ટ્રકોની જીવદયા પ્રીમિયો દ્વારા ફિલ્મી ઢબે પીછો કરાતા,આખરે  આરટીઓ સર્કલ નજીક પોલીસની મદદથી આ પાંચે ટ્રકોને ઝડપી પાડવામાં આવી હતી.જેમાં પંચો રૂબરૂ ની તપાસમાં આ પાંચે ટ્રકોમાં જોતા કુરર્તાપૂર્વક તેમાં અબોલ ઘેટા બકરાઓને ભરેલા જોવા મળેલ .વધુ તપાસમાં આ ટ્રકમાં કૃરતાપૂર્વક ખીચોખીચ પશુઓ ભરેલ હોઇ ૨૩ અબોલ પશુ ટ્રકોમાં જ પાણી અને ઘાસચારા અભાવે મૃત્યુ પામ્યા હતા તેમજ.જોકે સરકારના પ્રવતમાન કાયદા મુજબ આ ટ્રક ચાલકો પાસે પશુઓની હેરાફેરી માટેનું પાસ પરમિટ માંગતા કોઈ યોગ્ય જવાબ આપેલ નહીં.અને જરૂરી પુરાવા રજૂ ના કરતાં આ ટ્રકો ના અબોલ પશુઓ પ્રાથમિક તપાસમાં ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા હોવાનું ફ્લતિ થયું હતું.Search operation



જીવદયાપ્રેમી અને વ્યવસાયે વકીલ હીનાબેન ઠકકરનો આક્રોશ ..Search operation




પશુ હેરાફેરી કરતાં આરોપીઓના નામ સરનામા Search operation


(૧) અરશદભાઈ ઈંદ્રિશભાઈ મીરઝા રહે.વાધણા/તા.સિદ્ધપુર.જી.પાટણ 

(૨) નાસીરખાન મિશરીખાન સિપાઈ રહે.વાધણા/ તા.સિદ્ધપુર.જી.પાટણ  

(૩) અમીરૂદિન મયુદીન નાગોરી રહે.વાધણા/ તા.સિદ્ધપુર.જી.

(૪) મુનિરભાઈ ઇમામભાઈ શેખ રહે.ચાંદેસર.તા.સિદ્ધપુર,/જી.પાટણ

(૫) જીજે ૨૪x ૮૨૨૫નો ચાલક


જોકે આ મામલે ગુનો નોંધી પાલનપુર તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Post a Comment

0Comments
Post a Comment (0)