રીના ધનેશ પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી/ગુજરાતમાં ઇલેક્શન આડે માત્ર ગણતરીના દિવસો બાકી છે.ત્યારે પીએમ મોદીએ તાજેતરમાં ગુજરાતમાં અનેક ક્ષેત્રોમાં પ્રવાસ કરી,કરોડો નહિ પણ ખરબોનાં ખાતમહૂર્ત કરી,લોકાર્પણ કરી તેઓએ સાબિત કર્યું છે કે દેશ અને ગુજરાતમાં ખરબોનો ખર્ચ ભાજપે કર્યો છે.
પીએમ ની ગુજરાત પ્રત્યેની સંવેદનાઓને કોઈ ચેલેન્જ કરી સકે તેમ નથી કેમકે તેઓ ભલે દેશના પીએમ હોય પરંતુ તેઓ ક્યારેય ગુજરાતને ભૂલ્યા નથી,કેમકે ગુજરાત તેમનું હોમટાઉન છે.ગુજરાત તેમનું માદરે વતન છે ..
" મે હું ના " ..
— TODAY NEWS GUJARATI (@dhaneshnews1) October 13, 2022
આ ભાવનાત્મક,સંવેદનાઓ સાથેનો વીડિયો જુઓ ..
પીએમ શ્રી નરેન્દ્રભાઇ મોદીની ગુજરાત પ્રત્યેની વિશેષ સંવેદનાઓ..પીએમ જાણે કહી રહ્યા હોય કે ...
ગુજરાતવાસીઓ! શું બીજા કોઈ પરપ્રાતિય ઘૂસણખોરો, આપણાં ગુજરાતમાં આવી કહી શકશે કે ..
હું પણ ગુજરાતી ! @yagnesh_dave pic.twitter.com/DZU6bFr9zL