રીના ધનેશ પરમાર, ટુડે ન્યુઝ ગુજરાતી / ગુજરાતમાં ઇલેક્શન સમયે આમ આદમી પાર્ટી તેના નફિકરા નેતાઓ ના જોશ માં હોશ ખોઈ આપેલા નિવેદનોમાં સતત ઘેરાઈ રહી છે.હવે સ્થિતિ એ બની છે કે કેજરીવાલ ની આક્રમકતા ઘટતી જાય છે.અને ડિફેન્સ તેમજ ડેમેજ કંટ્રોલ રોકવામાં પાર્ટી પ્રચાર કરવાનું ભૂલી ગઈ છે.જેમાં આમ આદમી પાર્ટી ના ગોપાલ ઇટાલિયા ના અવનવા વિવાદિત વીડિયો પર ભાજપ ફૂલ ફોર્મમાં બેટિંગ કરી રહ્યું છે.આ મામલે આમ આદમી પાર્ટી શું કરી આ વિવાદ રોકવો તેનું મનોમંથન કરી રહી છે.ત્યારે વધુ એક વાઇરલ વીડિયો માં ગુજરાત ભાજપ પ્રદેશ મીડિયા સંયોજક યજ્ઞેશભાઇ દવેએ ગોપાલ ઇટાલિયા પર ટ્વીટર પોસ્ટ થી હુમલો કર્યો છે.
આ નિવેદનમાં હવે માત્ર રિજિયોનલ નહિ પણ નેશનલ ન્યુઝ ચેનલો પણ કૂદી પડતા આમ આદમી પાર્ટીની માત્ર ગુજરાત નહિ પણ દેશભરમાં સામૂહિક,રીતે ટીકાઓ દ્વારા જોરદાર ધોલાઈ થઈ રહી છે
" મે હું ના " ..
— TODAY NEWS GUJARATI (@dhaneshnews1) October 13, 2022
આ ભાવનાત્મક,સંવેદનાઓ સાથેનો વીડિયો જુઓ ..
પીએમ શ્રી નરેન્દ્રભાઇ મોદીની ગુજરાત પ્રત્યેની વિશેષ સંવેદનાઓ..પીએમ જાણે કહી રહ્યા હોય કે ...
ગુજરાતવાસીઓ! શું બીજા કોઈ પરપ્રાતિય ઘૂસણખોરો, આપણાં ગુજરાતમાં આવી કહી શકશે કે ..
હું પણ ગુજરાતી ! @yagnesh_dave pic.twitter.com/DZU6bFr9zL