ભાજપે ચૂંટણી નિરીક્ષકોની યાદી કરી જાહેર,ઝોન વાઈઝ દરેક જિલ્લામાં ત્રણ નિરીક્ષકો લેશે સંભવિત ઉમેદવારોનો સેન્સ -gujarat election 22

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

ભાજપે ચૂંટણી નિરીક્ષકોની યાદી કરી જાહેર,ઝોન વાઈઝ દરેક જિલ્લામાં ત્રણ નિરીક્ષકો લેશે સંભવિત ઉમેદવારોનો સેન્સ -gujarat election 22

0
ટુડે ન્યુઝ ,ઇલેક્શન રિપોર્ટર રીના પરમાર ,અહેવાલ 


રીના પરમાર ,ટુડે ન્યુઝ ગુજરાતી/ ગુજરાતમાં ભાજપે આજે વિધાનસભા ચુંટણીના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા માટે જિલ્લા, મહાનગર નિરીક્ષકોના નામની યાદી સત્તાવાર જાહેર કરી છે. તે મુજબ દક્ષિણ ઝોનમાં 30 નિરીક્ષકો, મધ્ય ઝોનમાં 24 નિરીક્ષકો, ઉત્તર ઝોનમાં 24 નિરીક્ષકો અને સૌરાષ્ટ્ર ઝોનમાં 39 નિરીક્ષકોના નામની યાદી જાહેર કરી છે. અમદાવાદમાં આવતીકાલ 27 ઓકટોબરથી ભાજપના નિરીક્ષકો ત્રણ દિવસ સુધી ગુજરાત વિધાનસભાની અલગઅલગ બેઠક પરના ઉમેદવારોને ટિકીટ આપવા માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. ગુજરાત ભાજપ દ્વારા આજે આ નિરીક્ષકોના નામની યાદી સત્તાવાર રીતે જાહેર કરી છે.bjp Inspector of Elections


ચાર ઝોન ,નિરીક્ષકોની ટીમ લેશે વિધાનસભા દીઠ સેન્સ-bjp Inspector of Elections



ગુજરાતમાં ભાજપ દ્વારા આજે વિધાનસભા ચુંટણીના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા માટે જિલ્લા, મહાનગર નિરીક્ષકોના નામની યાદી સત્તાવાર જાહેર કરી છે. તે મુજબ દક્ષિણ ઝોનમાં 30 નિરીક્ષકો, મધ્ય ઝોનમાં 24 નિરીક્ષકો, ઉત્તર ઝોનમાં 24 નિરીક્ષકો અને સૌરાષ્ટ્ર ઝોનમાં 39 નિરીક્ષકોના નામની યાદી જાહેર કરી છે. અમદાવાદમાં આવતીકાલ 27 ઓકટોબરથી ભાજપના નિરીક્ષકો ત્રણ દિવસ સુધી ગુજરાત વિધાનસભાની અલગઅલગ બેઠક પરના ઉમેદવારોને ટિકીટ આપવા માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. ગુજરાત ભાજપ દ્વારા આજે આ નિરીક્ષકોના નામની યાદી સત્તાવાર રીતે જાહેર કરી છે.bjp Inspector of Elections






સુત્રો નું માનીએ તો ભાજપના નિરીક્ષકો ચાર ઝોન મુજબ સેન્સ લેશે. દરેક ઝોનમાં ત્રણ નિરીક્ષકોની ટીમ બનાવી છે. દરેક નિરીક્ષકોની ટીમમાં એક મહિલા નિરીક્ષક મુકાયા છે, જે કયા ઉમેદવારને ટિકીટ આપવી, તે અંગે વિસ્તારના આગેવાનો અને અગ્રણીઓ પાસેથી જાણકારી મેળવશે. તેમજ તે વિસ્તારમાં જ્ઞાતિ સમીકરણ શું છે, અને તે વિસ્તારમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કેટલી મજબૂત છે, તેને કયાશ કાઢશે.bjp Inspector of Elections


જેઓની સંગઠન ,લોકો અને મતદારોમાં વિરોધ છે તે ચોક્કસ કપાસે: રાજકીય વિશ્લેષક bjp Inspector of Elections


અહી એ પણ ચોખ્ખું છે કે જે લોકો એ પાંચ વર્ષમાં મતદારો ની અવગણના કરી છે,અને લોકપ્રિયતા ગુમાવી છે.તેઓને ચાન્સ મળસે નહિ .તાજેતરમાં કેન્દ્રીય ગૃહપ્રધાને પણ જણાવી દીધું છે કે જે ઉમેદવાર જીતી શકે છે તેવા જ ઉમેદવારને ટિકીટ આપવામાં આવશે, બીજો કોઈ ધારાધોરણ રખાવામાં આવ્યા નથી. આથી નિરીક્ષકો પણ આ મુદ્દાને જ ભાર આપીને જોશે કે કયો ઉમેદવાર આ બેઠક પરથી જીતી શકે છે કેમ?ત્યારે નિરીક્ષકો પાસે થી હાઈ કમાડ સુધી જતો સેન્સ મહત્વનો હસે bjp Inspector of Elections



Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Post a Comment

0Comments
Post a Comment (0)