રાજકોટ : TVS શોરૂમ આગ હવાલે |
વિશાલ બગડીયા,રાજકોટ/ રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલ ક્રિષ્ના TVS મોટરસાઇકલ શોરૂમમાં શોર્ટ સર્કિટથી આગ લાગી છે.આ આગમાં અનેક નવી ૨૦ થી વધુ મોટરસાઇકલ સ્વાહા થઈ છે.જોકે ફાયર ફાઈટર ની ચાર ટીમો કામે લાગતાં આગ બુજાઈ હતી.
https://twitter.com/dhaneshnews1/status/1581893978776997889?t=gzwKXyiRkKmbOqMQuBqeww&s=19
#fire #gujarat #rajkot #motorcycles