દિલ્હીમાં છઠ પર AAPનો દાવ શું.ગુજરાતમાં ફાયદો થશે? સર્વેમાં સત્ય બહાર આવી ચોકાવનારી હકીકત-Private survey in ABP and C-voter

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

દિલ્હીમાં છઠ પર AAPનો દાવ શું.ગુજરાતમાં ફાયદો થશે? સર્વેમાં સત્ય બહાર આવી ચોકાવનારી હકીકત-Private survey in ABP and C-voter

0
કેજરીવાલ છઠ્ઠ પૂજા ,વ્યવસ્થા ,સર્વે અને રાજનીતિ 


રીના પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી/ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચુંટણી આડે ગણતરીનો સમય બાકી છે.ત્યારે કેટલીક ખાનગી કંપનીઓ ના સર્વે પણ માધ્યમોમાં છવાયેલ છે.જેમાં એબીપી ન્યૂઝ અને  સી-વોટર નો તાજેતરનો સાપ્તાહિકો સર્વે ચર્ચિત બન્યો છે.જેમાં સી-વોટરે હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીને લઈને એબીપી ન્યૂઝ માટે આ સર્વે કર્યો છે.જેમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને ચાલી રહેલી રાજનીતિ વચ્ચે છઠ પૂજા પર રાજકારણ જોરશોરથી ચાલી રહ્યું છે. દિલ્હીમાં છઠ પૂજાના આયોજન અને યમુનામાં ગંદકીને લઈને બીજેપી અને AAP વચ્ચે નિવેદનબાજી ચાલી રહી છે. દરમિયાન, સી-વોટરે એબીપી ન્યૂઝ માટે ગુજરાત અને હિમાચલ બંને રાજ્યો માટે આ સાપ્તાહિક ચૂંટણી સર્વેક્ષણ કર્યું છે.જેના પરિણામો ચોંકાવનારા છે.જેની પર નજર કરીએ તો ..Private survey in ABP and C-voter 




આ સર્વેમાં ગુજરાતના 1425 અને હિમાચલ પ્રદેશના 1,361 લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે. સર્વેમાં માનવીય ભૂલનું માર્જીન વત્તા માઈનસ 3 થી વત્તા માઈનસ 5 ટકા છે. સર્વેમાં પૂછવામાં આવ્યું કે શું દિલ્હીમાં છઠ પર AAPની દાવથી ગુજરાતને ફાયદો થશે?Private survey in ABP and C-voter 


જોકે લોકોએ આ સવાલના ચોંકાવનારા જવાબો આપ્યા છે. સર્વેમાં 48 ટકા લોકોએ કહ્યું કે હા, દિલ્હીમાં છઠ પર આમ આદમીની પૂજાથી ગુજરાતને ફાયદો થાય છે.જોકે , આ સર્વેમાં જોડાયેલ 52 ટકા લોકો માને છે કે આમ કરવાથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી ને કોઈ મોટો ફાયદો થશે નહીં.આમ સમયાતંરે બદલાતાં લોકોના મિજાજ થી હિમાચલ અને ગુજરાતમાં રાજકીય સમીકરણો પણ બદલાઈ રહ્યા છે.Private survey in ABP and C-voter 



ગુજરાત હોમટાઉન માં ૨૦૨૨ માં પીએમ અને કેન્દ્રીય હોમ મિનિસ્ટર મોનીટરીંગ થી બીજેપી રેકોર્ડ કરસે: રાજકીય વિશ્લેષક Private survey in ABP and C-voter 


જોકે ગુજરાત પીએમ નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ નું હોમ ટાઉન છે.અહી બીજેપી ૨૭ વર્ષથી શાસનમાં છે.હાલની ૨૦૨૨ ની ચુંટણીમાં પીએમ મોદી અને અમિતભાઈ શાહ ના સતત ગુજરાત પ્રવાસ, ખરબોના લોકાર્પણ અને ખાતમુહર્તની સતત ભેટ ગુજરાત ને મળી રહી છે.પીએમ મોદી આવતી કાલે ૩૧ નવેમ્બરે પુનઃ ગુજરાત પ્રવાસે છે.અહી માનવામાં આવી રહ્યું છે કે તેઓ ખોડલધામમાં ધવજારોહણ કરસે.જેનાથી પાટીદાર ફેક્તરમાં પણ પીએમ મોદી છવાઈ જસે.આ તમામ પાસાઓ જોતા હાલની ગુજરાત ચુંટણીમાં ભાજપ ૨૦૧૨ અને ૨૦૧૭ કરતાં પણ ખુબજ મજબૂત સ્થિતિમાં હાલની ૨૦૨૨ ની ચુંટણીમાં છે.Private survey in ABP and C-voter 


ખાસનોંધ- આ સર્વે એબીપી સમાચાર માટે સી-વોટર દ્વારા કરવામાં આવ્યો છે.આ સર્વેમાં ભૂલનું માર્જીન વત્તા માઈનસ 3 થી વત્તા માઈનસ 5 ટકા છે.તેવું ખુદ સર્વે ટીમ અને સર્વે જાહેર કરનાર મીડિયા હાઉસ કરી ચૂક્યા છે.જેથી સ્પષ્ટ છે કે સર્વેના પરિણામો સંપૂર્ણપણે લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી વાતચીત અને અભિપ્રાયો પર આધારિત છે.આ સર્વેને સર્વે સાથે જોડાયેલ લોકોની મુક્ત અભિવ્યક્તિ ગણી શકાય.જેથી આ માટે ટુડે ન્યુઝ ગુજરાતી, જવાબદાર નથી.Private survey in ABP and C-voter 


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Post a Comment

0Comments
Post a Comment (0)