ગુજરાતીઓ જ્યાં મેળ પડે ત્યાં ગરબા ની મસ્તી તો માણવાની ..મુંબઇ લોકલ ટ્રેઈન,મુંબઇ એર પોર્ટ,મુંબઈ મરીન ડ્રાઇવ,માં ગરબાની ધમાલ Navratri decorations

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

ગુજરાતીઓ જ્યાં મેળ પડે ત્યાં ગરબા ની મસ્તી તો માણવાની ..મુંબઇ લોકલ ટ્રેઈન,મુંબઇ એર પોર્ટ,મુંબઈ મરીન ડ્રાઇવ,માં ગરબાની ધમાલ Navratri decorations

0

 

કલરફૂલ નવરાત્રીની ફાઈલ તસવીર 

ધ્રુવ પરમાર ટુડે ન્યુઝ ગુજરાતી/ ગર્વ છે મને ગુજરાતી છું,આ વીડિયો જોઈ દરેક ગુજરાતી આ બોલી ઉઠસે,કેમકે દ્ર્શ્યો જ કઈક એવા છે ,કે તમે પણ ઝૂમી ઉઠશો ..હાલ તો સોશિયલ મીડિયામાં આ દ્ર્શ્યો ભારે રોમાંચિત થઈ લોકો જોઈ રહ્યા છે.Navratri decorations

મુંબઈ માં લોકલ ટ્રેન,એરપોર્ટ અને મરીન ડ્રાઇવ પર ગરબાની અજબ રમઝટ ...Navratri decorations


ગુજરાત અને મહારાષ્ટ્ર માં નવરાત્રી નવ દિવસના ઉત્સવ ને ગુજરાતીઓ મન ભરીને માણે છે.જોકે કોરોના કાળમાં સતત બે વર્ષથી નવરાત્રી ફેસ્ટિવલ ને સરકારે રોગ નિયંત્રણ નીતિએ અટકાવતા ખેલૈયાઓ આ તહેવાર ઉજવણી ને મન મૂકી કરી શક્યા ન હતા.જોકે ૨૦૨૨ માં માં દુર્ગા આશીર્વાદ ફ્લ્યા છે.અને કોરોના મુક્ત ગુજરાત અને દેશ બનતાં હાલની નવરાત્રી ગુજરાત જ નહિ મહારાષ્ટ્રમાં પણ ઘુમ મચાવી રહી છે.મહારાષ્ટ્રમાં ધંધા રોજગાર અર્થે લાખો ગુજરાતીઓ સ્થાઈ થયા છે.જેઓ સતત ભાગદોડ ભરી જીદગી ગુજારે છે ત્યારે જ્યાં મોકો મળે ત્યાં ....Navratri decorations




એ હાલો .....Navratri decorations




ઇંધણા વીણવા ગઇ તી મારી સહિયર ..જેવા મસ્તી ના ગરબા ની ધુંન સાથે,ગરબે ઘૂમે છે ,આ ખેલૈયાઓ ને હાઇટેક પાર્ટી પ્લોટ નથી જોઈતા એમને તો માત્ર મનની મોકળાશ સાથે ,જ્યાં મળે ત્યાં સમય ની સદઉપયોગિતા સાથે ગરબે ઘુમવું ગમે છે .આ દ્ર્શ્યો તે અક્લપીત મોજ નાં છે જે જોઈ તમે પણ ઝૂમી ઉઠશો Navratri decorations





Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878


Post a Comment

0Comments
Post a Comment (0)