ધાનેરા પૂર્વ MLA જોઈતાભાઈ પટેલે કર્યો મોટો ખુલાસો-mla Dhanera

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)....... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

ધાનેરા પૂર્વ MLA જોઈતાભાઈ પટેલે કર્યો મોટો ખુલાસો-mla Dhanera

0રીના પરમાર/ટુડે ન્યુઝ ગુજરાતી

ધાનેરા વિધાનસભા બેઠક પર પટેલ સમાજના વોટરોનું મોટું પ્રભુત્વ રહ્યું છે.ત્યારે કોંગ્રેસના 'બાહુબલી' ગણાતા જે.કે. પટેલે નથાભાઈ પટેલ ને રાહત આપતો નવો ખુલાસો કર્યો છે.mla Dhanera જેનાથી 2022 માં આવનારી ચૂંટણીઓમાં ધાનેરા પંથકમાં ચાલતા અફવા બજાર પર લગામ લાગી છે.. 

ધાનેરા પંથકમાં ચાલતી વાતો એવી હતી કે ' 2017 માં નથાભાઈ પટેલ કોંગ્રેસ વિધાયકે ટિકિટ ફાળવણી વખતે સમાધાનકારી વલણ અપનાવી જાહેર કર્યું હતું,કે આ 2017 ની ચૂંટણી હું લડીશ અને આવનારી 2022 ની ચૂંટણી જે.કે.પટેલ ભલે લડે મારો સંપૂર્ણ ટેકો છે.mla Dhanera

જોકે તેની હવે પાંચ વર્ષ બાદ સત્યતા ચકાસવા ટુડે ન્યુઝ ગુજરાતીએ કોંગ્રેસ ના ધુરંધર અને લોકપ્રિય નેતા જોઈતાભાઈ પટેલ ઉર્ફે જે.કે.પટેલ ને ટેલિફોનિક પૂછપરછ કરતા આ ન્યાયપ્રિય નેતાએ આ બાબતની અફવાઓનું ખડન કર્યું હતું.mla Dhanera તેઓએ સપષ્ટ કર્યું હતું કે " 2017 માં અમારા કોંગ્રેસ ના ચૂંટાયેલ સન્માનિત ધાનેરા વિધાયક નથાભાઈ પટેલે ટિકિટ ફાળવણી કરતી વખતે, આવો કોઈ વાયદો કર્યો નહતો.

આખા બોલા, મનના ભોળા જે. કે. પટેલે બીજી પણ કરી સ્પષ્ટતા... 

ગુજરાતમાં 2022 માં આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં ધાનેરા બેઠક માટે, મેં કોંગ્રેસ પાસે ટિકિટ માગી છે.mla Dhanera પાર્ટી મારી કદર કરી જો ટિકિટ આપશે તો હું ચોક્કસ ટિકિટ લડીશ.
કોંગ્રેસ સીટિંગ ધારાસભ્યોને નહીં બદલે તેવી કરી ચૂક્યું છે જાહેરાત.. 

ધાનેરામાં કોંગ્રેસના નથાભાઈ પટેલ સામે ભાજપે ડીસા માર્કેટયાર્ડ ચેરમેન માવજીભાઈ દેસાઈને 2017 માં ઉતાર્યા હતા. માવજીભાઈ દેસાઈની આ પ્રથમ ચૂંટણી હતી. પણ તેઓ મજબૂત યોદ્ધા તરીકે, અહીં લડ્યા હતા. જોકે 9759 વોટ અન્ય પાર્ટીના ઉમેદવારો અને નોટોમાં જતા જાહેર થયેલ પરિણામોમાં માત્ર 2093 જેટલા નજીવા તફાવતથી ભાજપે આ સીટ ગુમાવી હતી.અહીં 2012 ના પરિણામો માં હારજીત તફાવત મોટો હતો.2012 માં ભાજપના ઉમેદવાર વસંતભાઈ પુરોહિત 57169 મતો લાવ્યા હતા જયારે તેમના હરીફ ઉમેદવાર અને બાહુબલી મનાતા જોઇતાભાઈ પટેલને 87460 મત મળ્યા હતા.જે મુજબ કોંગ્રેસના જે.કે.પટેલે 30291લીડ થી જીત હાંસલ કરી હતી. આમ ભલે 2012 અને 2017 માં કોંગ્રેસના જ બન્ને ઉમેદવારો ધાનેરામાં વિજેતા બન્યા હોય પણ જીત ની લીડ માં જોઇતાભાઈ પટેલે ઇતિહાસ રચ્યો હતો.mla Dhanera જોકે હવે જોઇતાભાઈ પટેલે નિખાલસતા થી 2022 માં કોંગ્રેસ હાઈકમાડ પાસે  ટિકિટ માગી હોવાનો દાવો કર્યો  હોય,પરંતુ આ બન્નેમાં ક્યા મહારથીને ટિકિટ આપવી, તેનું મનોમન્થન ચોક્કસ થી કોંગ્રેસ કરી રહી હોવાના ઇનપુટ મળેલ છે. 


(File.photos.2017 election)

જો અને તો ની સ્થિતિ નિર્માણ પામે તો.. ? 

ધાનેરા વિધાનસભા ચૂંટણીના 2012 તેમજ 2017 ના પરિણામો સ્પષ્ટ સૂચવે છે કે, કોંગ્રેસના જે.કે.પટેલ ની લીડ અને લોકપ્રિયતા મોટી હતી. જો નથાભાઈ પટેલ ને કોંગ્રેસ ધાનેરામાં પુનઃ રિપીટ કરે તો, ભાજપ જુની બન્ને હારનો બદલો મોટી જીત થી વાળી શકે છે.અહીં ભાજપના માવજીભાઈ ને પુનઃ ટિકિટ ફાળવાય તો તેઓ પુનઃ રેકોર્ડ બ્રેક વોટ થી વાપસી કરી શકે છે.

Post a Comment

0Comments
Post a Comment (0)