ભાજપ સાંસદ રવિ કિશનની ૩.૨૫ કરોડની ઠગાઈ :પોલીસ માં નોંધાઈ ફરિયાદ..Cheating with MP

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

ભાજપ સાંસદ રવિ કિશનની ૩.૨૫ કરોડની ઠગાઈ :પોલીસ માં નોંધાઈ ફરિયાદ..Cheating with MP

0
ફાઈલ ફોટો -ભાજપ સાંસદ રવિ કિશન 

રીના પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી/ઉત્તર પ્રદેશના ગોરખપુરના ભાજપના સાંસદ રવિ કિશન સાથે કરોડોની ઠગાઇનો કિસ્સો સામે આવ્યો છે.આ ઠગાઈ કરનાર વ્યક્તિ તેમનો પરિચિત વહેપારી છે.જે ને સાંસદ સાથે ૩.૨૫ કરોડ ની ઠગાઈ કર્યા નો ચોંકાવનારો ખુલાસો સાંસદે પોતાની ફરિયાદ માં કર્યો છે.જે આધારે કેન્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.Cheating with MP સાંસદ નું કહેવું છે કે મારી પાસે થી પૈસા લઈ હવે આરોપી એવો મુંબઈનો  સંબધિત વેપારી પૈસા પરત કરવાનો ઇનકાર કરી રહ્યો છે.Cheating with MP

ફાઈલ ફોટો/ગોરખપુર ભાજપા સાંસદ રવિ કિશન 

સાંસદની ઠગાઈ નો કિસ્સો અને ક્રાઇમ વર્ષ ૨૦૧૨Cheating with MP

ઉત્તર પ્રદેશના ગોરખપુરના ભાજપ સાંસદ રવિ કિશનની ફરિયાદ જોઈએ તો તેઓએ  મુંબઈના એક વેપારી જૈન જીતેન્દ્ર રમેશને વર્ષ ૨૦૧૨ માં રૂપિયા ૩.૨૫ ,કરોડ આપ્યા હતા.આ પૈસા ની ઉઘરાણી વારંવાર કરતાં આરોપી એવા જૈન જીતેન્દ્ર રમેશ દ્વારા સાંસદ ને પૈસા ની જગ્યાએ બોન્ડ પેટે ૩૪ લાખ ના કુલ ૧૨ ચેક આપવામાં આવ્યા હતા.અને કહેવાયું હતું કે આ ૧૨ ચેક થી તબક્કાવાર તમો પૈસા વસૂલ કરી શકો છો.જોકે સાંસદે ગઇ  ૭ ડિસેમ્બર ૨૦૨૧નાં રોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની, બેંક રોડ ગોરખપુર શાખામાં 34 લાખનો ચેક જમા કરાવ્યો ત્યારે ચેક બાઉન્સ થયો હતો.ટુંકમાં આરોપીના ખાતા માં પૈસા જમાં હતા નહિ જે બાદ પણ સતત આરોપી એવા વહેપારી પાસે  પૈસા માંગવા છતાં વેપારી પૈસા પરત આપવા રાજી ન થતાં આખરે  સાંસદે પોલીસમાં ફરિયાદ કરી હતી.Cheating with MP

આ મામલે કેન્ટ પોલીસ સ્ટેશનના પ્રભારી શશિ ભૂષણ રાયે જણાવ્યું કે પોલીસે આ અંગે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.Cheating with MP

સાંસદે મુંબઈના વહેપારી ને ૩.૨૫ કરોડ ઉછીના કે અન્ય કામે આપ્યા તે મુદ્દો મહત્વનો પુરાવો Cheating with MP


આ કેશમાં ગોરખપુર ના સાંસદ   રવિ કિશનજી એ મુંબઈના વહેપારી જૈન જીતેન્દ્ર રમેશના પરિચય માં ક્યારે આવ્યા અને ૨૦૧૨ માં ૩.૨૫ કરોડ જેટલી મોટી રકમ આ વહેપારી ને હાથ ઉછીના કે અન્ય કામે આપ્યા તે મુદ્દો પણ આ ઠગાઈ કેશનો ઇન્વેસ્ટિગેસનનો પુરાવો બનશે.કેમકે આ ઠગાઈ ગુનો ૨૦૧૨ નો છે.જે દશ વર્ષ જૂનો છે.જેથી કોર્ટમાં આરોપી પોતાના બચાવ માં કેવી કેફિયત કે પુરાવો રજૂ કરશે તેની પર પણ લોકોની નજર રહેશે.Cheating with MP

ભાજપ સાંસદ પારિવારિક સમસ્યા બાબતે ટ્વીટ પણ કરી ચૂક્યા છે-Cheating with MP

સૂત્રોનું માનીએ તો પહેલા સાંસદ કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારના સિંઘરિયામાં રહેતા હતા,પરંતુ તાજેતરમાં તેઓ પ્લેનેટોરિયમ લેક વ્યૂ કોલોની સ્થિત મકાનમાં રહેવા લાગ્યા છે. તાજેતરમાં જ રવિ કિશને પોતાની પારિવારિક સમસ્યા વિશે ટ્વિટ કર્યું હતું. તેણે કહ્યું હતું કે તેની માતા કેન્સરથી પીડિત છે.અને તેમની મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. થોડા મહિના પહેલા તેમના મોટા ભાઈનું પણ બીમારીના કારણે મૃત્યુ થયું હતું.આમ સાંસદ દુઃખી અને વ્યથિત છે.આવી સ્થિતિ માં તેમની સાથે થયેલ ઠગાઇના કેશમાં મુંબઈના આરોપી વિરુદ્ધ પોલીસ તપાસ કરી રહી છે.Cheating with MP


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878


Post a Comment

0Comments
Post a Comment (0)