યુકેના લિસેસ્ટરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની બબાલ : મેચના પગલે સ્થાનિક હિંદુ અને મુસ્લિમ જૂથો વચ્ચે તકરાર માં 27 જેલમાં -India-Pakistan Cricket Match

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

યુકેના લિસેસ્ટરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની બબાલ : મેચના પગલે સ્થાનિક હિંદુ અને મુસ્લિમ જૂથો વચ્ચે તકરાર માં 27 જેલમાં -India-Pakistan Cricket Match

0





રીના પરમાર /ટુડે ન્યૂજ઼ ગુજરાતી ..

લંડન, તા. 19 સપ્ટેમ્બર 2022, સોમવાર 

યુકેના લિસેસ્ટરમાં ફરી એકવાર હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે અથડામણ થઈ છે. India-Pakistan Cricket Matchશનિવાર અને રવિવારે વહેલી સવારે શહેરમાં અથડામણોના કારણે ગંભીર અવ્યવસ્થા ફેલાઈ ગઈ હતી.India-Pakistan Cricket Match જેને ધ્યાનમાં રાખી પોલીસે બંને પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરી છે. India-Pakistan Cricket Matchસોશિયલ મીડિયા પર આવેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ સપ્તાહના અંતે એક વિરોધ પ્રદર્શનના કારણે મામલો વધ્યો છે. વીડિયો ફૂટેજમાં પોલીસ ટોળાના બે જૂથોને રોકવાનો પ્રયાસ કરતી જોઈ શકાય છે. India-Pakistan Cricket Matchજ્યારે આ દરમિયાન કાચની બોટલો ફેંકવામાં આવી હતીIndia-Pakistan Cricket Match અને કેટલાક લોકોને લાકડીઓ અને દંડા સાથે જોઈ શકાય છે.આ હુમલામાં ખાસ આયોજન  કરવા ઇરાદે ભારતીયો ના રહેણાક વિસ્તાર ને ટાર્ગેટ કરાયો હતો .જેમાં પોલીસે પ્રથમ બે અને તે  બાદ ની તપાસમાં અત્યાર સુધી 27 લોકોની ગુનામાં સામેલગીરી સબબ ધરપકડ કરાઈ છે 


https://twitter.com/i/status/1567225268120748032







લેસ્ટર પોલીસના કામચલાઉ ચીફ કોન્સ્ટેબલ રોબ નિક્સને એક વીડિયો ટ્વીટમાં જણાવ્યું હતું કે, અમને શહેરના પૂર્વ લેસ્ટર વિસ્તારના ભાગોમાં અરાજકતાના અનેક અહેવાલો મળ્યા છે. India-Pakistan Cricket Matchઅમે અધિકારીઓને ત્યાં મોકલ્યા છે અને અમે પરિસ્થિતિને નિયંત્રિત કરી રહ્યા છીએ. વધારાના અધિકારીઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે. કૃપા કરીને તેમાં સામેલ થશો નહીં. અમે શાંતિ માટે અપીલ કરી રહ્યા છીએ.





https://twitter.com/i/status/1567268196545171461


Post a Comment

0Comments
Post a Comment (0)