10000 હજાર ગાયો રસ્તા પર છોડાઈ,ગૌઆંદોલન ઉગ્ર,ઠેરઠેર પ્રદર્સન,જિલ્લાભરમાં પોલીસે કરી અનેક અટકાયતો.. Cow movement.

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)....... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

10000 હજાર ગાયો રસ્તા પર છોડાઈ,ગૌઆંદોલન ઉગ્ર,ઠેરઠેર પ્રદર્સન,જિલ્લાભરમાં પોલીસે કરી અનેક અટકાયતો.. Cow movement.

0


રીના પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી,વિશેષ.અપડેટ્સ ન્યુઝ.


ગૌમાતા આંદોલન 'ધર્મ રક્ષા આંદોલન',ન્યાય નહીં મળે ત્યાં સુધી આદોલન ચાલુ રહેશે,સરકારને ઈશ્વર સદબુદ્ધિ આપે: સંતશ્રી રામરતન બાપુ,ટેટોડા ગૌશાળા.. Cow movement.જિલ્લાભરમા ગૌશાળાના દરવાજા ખુલી રહ્યા છે.ડીસા, ધાનેરા, વાવ, થરાદ, દાંતીવાડા,લાખની,દિયોદર ભાભર, માલગઢ સહીત અનેક જગ્યાએ ગૌરક્ષા આંદોલન ના પડઘા પડ્યા છે Cow movement.એક અંદાજ મુજબ અત્યારે 10000 ગાયો પાંજરાપોળમાંથી રોડ પર છોડાઈ છે,અનેકોને ડિટેઇન કરાયા છે.આખા જિલ્લાનું વ્યવસ્થાપન તંત્ર આ ડેમેજ તંત્ર રોકવા નિસ્ફળ પુરવાર થયું છે.જોકે હવે તંત્ર ઘોડા છૂટ્યા પછી તબેલા ને તાળા મારવા દોડધામ કરતું દેખાય છે.  


ડીસામાં કોને ડિટેઇન કરાયા?.


ધર્મશાસ્ત્રી કિશોરભાઈ  દવે,હિનાબેન ઠક્કર,જાનકીદાસ બાપુ,રામરતન સંત ટેટોડા ,સહીત અનેકોને કર્યા ડિટેઇન કરાયા છે -Cow movement.રીના પરમાર -ટુડે ન્યુઝ ગુજરાતી/ડીસામાં  થી વધુ ગૌમાતાઓ સરકારી કચેરીઓમાં છોડવાનો પ્લાન ગૌશાળા સંચાલકોએ મજબૂરી વશ બનાવ્યો છે.કેમકે તેમના મતમુજબ સરકારી સહાય વગર આટલી મોટી સંખ્યાની ગાયો નો નિભાવ અશક્ય છે, જોકે હવે ગામેગામ ગૌસંવેદના નો આક્રોશ જાગતા ઠેરઠેર ચક્કાજામના સમાચાર મળી રહ્યા છે.અને આ આક્રોશ વધશે તેવી jસ્પષ્ટ ભીતિ છે.જેનાથી જનજીવન ખોરવાસે..Cow movement.

વાવ -ઢીંમાં ડિટેઇન ગૌસેવકો ની યાદી...Cow movement.


રમેશભાઇ પટેલ,

બાબુભાઇ ઢેમેચા

ઠાકરાભાઇ રાજપુત

ગોવિંદભાઇ રાજપુત

સુરેશભાઈ ઢેમેચા 
લાખણી તાલુકાના લવાણા ખાતે ગૌ શાળાના સંચાલકનો વિરોધ થયો છે.Cow movement.

અહીં પણ ગૌપ્રેમીઓ અને સંચાલકો દ્વારા ગાયો રોડ ઉપર છોડાઈ છે.જેનાથી દિયોદર થી જેતડા તરફ જતો રસ્તો બંધ થયો છે.જેમાં છોડાયેલ ગાયો રોડ ઉપર આવતા ટ્રાફિક જામ છે.તો વળી ડીસા થી ભીલડી રોડ ઉપર પણ માલગઢ પાસે રસ્તો બ્લોક થયો છે.. રાજારામ ગૌશાળા ટેટોડાની ગાયો છોડાઈ.. Cow movement.


ટેટોડા સંત રામરતનજીને ડિટેઇન કરાયા છે.જોકે ગૌભક્તોએ ટેટોડા ગૌશાળાની ગાયો છોડી મૂકી છે આ જીવંત દ્રશ્યો છે Cow movement.જીવદયા પ્રેમી અને અન્ન જળ ત્યાગ કરી ગૌભક્તિ માટે આગળ આવેલ ભૂખ મહેશ દવે પણ ભિક્ષાવૃત્તિ કરતા દેખાયા Cow movement.


આ વિડિઓ જસરા ગૌભક્ત મહેશભાઈ દવે નો છે આ ગૌભક્ત ગૌસહાય માટે અન્ન જળનો ત્યાગ કરી અનશન પર બેઠા છે જેઓ હવે જોલી ફેલાવી ભીખ માગી ગૌરક્ષક સરકાર ને ઈશ્વર સદબુદ્ધિ આપે તેવી વાત કરતા દેખાય છે Cow movement.


રોડ પર ટ્રેકટરો ગોઠવી ચક્કાજામ... Cow movement.આ વિડિઓ ઘણો સૂચક છે.અહીં ગૌભક્ત હાઇવે પર ટ્રેકટર મૂકી રસ્તો બધ કરી વિરોધ નોંધાવી રહ્યો છે.. Cow movement.


ભાભર ગૌશાળા ના પશુઓ છોડયા Cow movement.


ભાભર ગૌશાળા ના સંચાલકોએ પણ પોતાની ગયો છોડી મૂકી છે જે મામલતદાર કચેરી લવાશે પોલીસે આડશો મૂકી તેને રોકવા પ્રયત્ન કર્યો છે.. Cow movement.


પૂર્વ કોંગ્રેસ વિધાયક ગોવાભાઈ અને આમ આદમી ડીસા ઉમેદવાર પણ મેદાનમાં.. ડીસા માં બાહુબલી અને માલધારી સમાજના આગેવાન તેમજ પૂર્વ ડીસા વિધાયક ગોવાભાઈ દેસાઈએ તળપદી ભાષામાં સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અને સરકાર ની ગૌનીતિ અને સહાય પર અનેક સવાલો ઉઠાવ્યા હતા.તો વળી ડીસા માં આમ આદમી પાર્ટી ના જાહેર થયેલ ઉમેદવાર અને વ્યવસાયથી ઓર્થો સર્જન એવા રમેશભાઈ પટેલે પણ ગૌભક્તો અને પાંજરાપોળ સંચાલકોનો પક્ષ લોધો હતો અને સરકારની ઝાટકણી કાઢી હતી 10000 હજાર ગાયો રસ્તા પર છોડાઈ,ગૌઆંદોલન ઉગ્ર,ઠેરઠેર પ્રદર્સન,જિલ્લાભરમાં પોલીસે કરી અનેક અટકાયતો.. Cow movement.ડીસામાં ગૌભક્તો,નરસિંહભાઈ દેસાઈ સહીત જીવદયાપ્રેમીઓની ભિક્ષાવૃત્તિ.. Cow movement.


આલજો બાપા !.. ઈશ્વર આપનું ભલું કરશે.. 


દયાએ ધર્મ, ધર્મની જય, આનંદ કરો સુખી રહો..


આ સૂત્રો સાથે ભિક્ષાવૃત્તિ કરતા લોકો પણ ઘણા જોયા હશે.પણ સૂટબૂટ અને હાઈટેક અંદાજ ધરાવતા આ જીવદયાપ્રેમીઓ ની ભીખ માગવાની આ કલા પણ અહીં દેખવા મળી હતી.Cow movement.આ ગૌભક્તિની અજબ સ્ટાઇલ છે. જોકે તેમાં સંવેદનાઓ તો આખરે ગૌમાતા ને સરકાર તુરત સહાય કરે તેવી અપીલ સમાયેલ છે.Cow movement.


આંદોલનકારીઓ એ શિક્ષણમઁત્રી કીર્તિસિંહ વાઘેલાની ગાડી જોઈ જય ગૌમાતા સૂત્રો પોકાર્યા..અને પોતાની લડત આગળ ધપાવી ન્યાયની માગ કરી હતી જોકે પોલીસે રોડ પરથી ગૌસેવકો હટાવ્યા હતા અને મઁત્રીશ્રી પ્રવાસે રવાના થયા હતા. ધાનેરામાં ગૌભક્તોની અટકાયત કરાઈ છે. જેઓને પોલીસ મથકે લવાતા ગૌભક્તો ત્યાં પહોંચી રહ્યા છેCow movement.Post a Comment

0Comments
Post a Comment (0)