વૃદ્ધાવસ્થામાં આવકની ગેરન્ટી! 100 રૂપિયાના રોકાણથી દર મહિને મળશે 20 હજારનું પેન્શન

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

વૃદ્ધાવસ્થામાં આવકની ગેરન્ટી! 100 રૂપિયાના રોકાણથી દર મહિને મળશે 20 હજારનું પેન્શન

0


 જો તમે કોઇપણ સ્કીમમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તોઆ સમાચાર તમારા માટે જ છે. આજે અમે તમને એક એવી સરકારી સ્કીમ વિશે જણાવવા જઇ રહ્યા છે, જ્યાં રોકાણ કરતાં તમે વૃદ્ધાશ્રમ સિક્યોર કરી શકો છો. કારણ કે સ્કીમ નિવૃતિ બાદ તમને ખૂબ કામ આવી શકે છે. આ સ્કીમથી તમને સારું પેન્શન મળી શકે છે. નિવૃતિ બાદ પણ તમને નિયમિત આવક થતી રહે છે. આવો આ ખાસ સ્કીમ વિશે જણાવીએ.  


રોકાણ કરવામાં કોઇ રિસ્ક નહી

અમે વાત કરી રહ્યા છીએ નેશનલ પેન્શન સ્કીમની. આ એક સરકારી યોજના છે, જે ખાસ કરીને વૃદ્ધોને લાભ આપવા માટે બનાવવામાં આવી છે. આ યોજનામાં રોકાણ કરવામાં કોઇ રિસ્ક નથી. આ યોજના જાન્યુઆરી 2004 માં સરકારી કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી હતી. પછી 2009 માં તેને તમામ કેટેગરીના લોકો માટે ખોલવામાં આવી હતી. આ યોજના અંતગર્ત પોતાની વર્કિંગ લાઇફમાં તમારે લાંબા સમય સુધી રોકાણ કરવાનું હોય છે. આ સ્કીમમાં તમને 400 ટકા રકમ એન્યુટીમાં લગાવવાની હોય છે. એન્યુટીની રકમથી જ તમને આગળ જઇને પેન્શન તરીકે પ્રાપ્ત થાય છે. 


આ રીતે મળશે 20 હજાર રૂપિયા પેન્શન

જો તમે આ યોજનામાં રોકાણ કરવા માંગો છો, તો તમે તેની શરૂઆત ફક્ત 1000 રૂપિયાના ઇન્વેસ્ટથી કરી શકો છો. 18 થી 70 વર્ષ સુધી લોકો આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો. જો તમે 20 વર્ષની ઉંમરમાં 1000 રૂપિયા દર મહિને આ યોજનામાં રોકાણ કરી શકો છો, તો નિવૃતિ સુધી તમારી પાસે કુલ 5.4 લાખ રૂપિયા ફંડ જમા થઇ જાય છે. તેના પર 10 ટકા રિટર્ન હશે, તેનાથી આ રોકાણ વધીને 1.05 કરોડ રૂપિયા થઇ જશે. જો તમે 40 ટકા કોર્પસને વર્ષમાં બદલી લો, તો આ પ્રાઇઝ 42.28 લાખ રૂપિયા હશે. આ મુજબથી 10 ટકા વાર્ષિક દર માનીને તમને દર મહિને 21,140 રૂપિયા પેન્શન મળશે. સાથે જ લગભગ 63.41 લાખ એક હપ્તે રકમ મળશે. 

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)