ફાઈલ ફોટો : પીએમ નરેન્દ્રભાઇ મોદી અને ભાસ્કરભાઈ ઠાકર
ધ્રુવ પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી /ફિલ્મ અભિનેતા કમલ હસન પોતાના અનેકો વિવાદિત નિવેદન થી સતત ઘેરાયેલ રહે છે.જેમાં તેઓએ નવીન વિવાદ મધપૂડો છંછેડતાજણાવ્યું હતું કે , ચોલાઓના સમયે હિંદુ નામનો કોઈ ધર્મ નહોતો, હિન્દુ શબ્દ અંગ્રેજોનો રચાયેલ શબ્દ છે.જોકે સમગ્ર દેશમાં ભાજપ ના ટોચના નેતાગણ કમલ હસન ને તેમના આ નિવેદનમાં ઘેરવા મેદાને પડયા છે.જેમાં આરએસએસ ના ભાસ્કર ઠાકરે ઉગ્રતાથી વિરોધ કરી,કમલ હસન ના ટ્વીટર હેન્ડલ પર વળતો પ્રહાર કર્યો છે.-Rajendra Chola
ધર્મશાસ્ત્રો નાં પારગત હિંદુનેતા શ્રી ભાસ્કર ઠાકર |
આ મામલે પોતાના નિવેદનમાં ભાસ્કર ઠાકરે જણાવ્યું હતું કે " કમલ હસનના નિવેદન નો હું સખ્ત વિરોધ કરું છું.
રાજ રાજા ચોલેન અદાજીત ૯૫૦ થી ૧૦૦૦ વર્ષ પહેલાં ના મહાન હિન્દુ રાજા હતાRajendra Chola જેઓએ અસંખ્ય હિન્દુ મંદિરો બનાવ્યા હતા.અને તેઓ પરમ શિવભક્ત હતા .ત્યારે તે સમયે હિન્દુઓ હતાજ નહિ આવું વિવાદિત નિવેદન આપી કમલ હસને સમગ્ર હિન્દુ સમાજનું અપમાન કર્યું છે.Rajendra Chola આજકાલ ફેશન થઈ ગઈ છે.ફિલ્મ સ્ટારો પોતાના ફિલ્મના પ્રમોશન માટે ગમે ત્યારે હિન્દુઓ નું અપમાન કરે છે.હું અપીલ કૃ છું કે સમગ્ર હિન્દુ સમાજ આવા લોકો નો બહિષ્કાર કરે અને તેમને બાયકોટ કરે,અને તેમની સાન ઠેકાણે લાવે તે સમય હવે પાકી ગયો છે.પીએમ નરેન્દ્રભાઇ મોદી અને ભાજપ સરકાર સમગ્ર વિશ્વમાં ભારત ને ગૌરવ અપાવી રહી છે ત્યારે આ ગૌરવ તેમના થી સહન થતું નથી માટે પણ આવા લોકો હિન્દુ સમાજને બદનામ કરવા નિવેદનબાજી કરી રહ્યા છે .આવા લોકોને ચેતવણી આપુ છું કે હવે સમગ્ર હિન્દુ સમાજ તેમને ક્યારેય માફ નહિ કરે-Rajendra Chola
કમલ હસનને ભાસ્કર ઠાકર નું રીટ્વીટ |
મણિરત્નમની ફિલ્મ 'પોનીયિન સેલ્વન 1' રિલીઝ બાદનો નવો વિવાદ-Rajendra Chola I
પોનીયિન સેલ્વન 1 ફિલ્મ પોસ્ટર |
આ વિવાદ રાજા રાજા ચોલનના ધર્મ વિશે છે. હકીકતમાં, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા વેત્રીમારને દાવો કર્યો છે કે રાજા રાજા ચોલા હિંદુ ન હતા. હવે તેમના આ નિવેદનને કમલ હાસનનું સમર્થન મળ્યું છે.Rajendra Chola
એક દૂજે કે લિયે ફિલ્મ થી ટોપ હીરો બનેલ કમલ હસન |
તે સમયે કોઈ હિંદુ ધર્મ નહોતો:તમિલ ફિલ્મ અદાકાર કમલ હાસન-Rajendra Chola
કમલ હાસને વેત્રીમારાના નિવેદનને સમર્થન આપતા કહ્યું કે, "રાજા રાજા ચોલનના સમયે હિંદુ ધર્મ નામનો કોઈ ધર્મ ન હતો. તે સમયે વૈનવમ, શિવમ અને સમાનમ હતા. અંગ્રેજોએ હિંદુ શબ્દ બનાવ્યો હતો.અગ્રેજો એ આવા અનેક શબ્દોનું અર્થઘટન ખોટું કર્યું છે.જેમકે અગ્રેજોએ ' થૂથુકુડીને તૂતીકોરીનમાં' ફેરવી દીધું."Rajendra Chola
મહાન રાજારાજા રાજા ચોલન જેમનું ઇતિહાસમાં નામ છે |
વૈત્રીમારને તેમના નિવેદનમાં શું કહ્યું?Rajendra Chola I
વૈત્રીમારને |
વૈત્રીમારને 'પોનીયિન સેલ્વન 1' પર પોતાના મંતવ્યો આપતાં કહ્યું, "રાજા રાજા ચોલન હિંદુ ન હતા. તેઓ (ભારતીય જનતા પાર્ટીના લોકો) અમારી ઓળખ છીનવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ પહેલેથી જ તિરુવલ્લુવરનું ભગવાકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપણે તેને ક્યારેય મંજૂરી આપવી જોઈએ નહીં. " તેમના નિવેદનનો ભારતીય જનતા પાર્ટીના નેતા એચ રાજાએ વિરોધ કર્યો છે અને કહ્યું છે કે રાજા રાજા ચોલ હિંદુ રાજા હતા.જેઓએ પોતાને શિવપદ સેકરન કહેવડાવ્યાં. શું તેઓ હિંદુ નથી?Rajendra Chola
ફિલ્મ 'પોનીયિન સેલ્વન'એ 300 કરોડથી વધુની કમાણી કરી છેRajendra Chola
Ponniyin Selvan I box office: Aishwarya Rai stars alongside Jayam Ravi, Vikram, Karthi, Trisha and Sobhita Dhulipala in the Mani Ratnam film. |
'પોનીયિન સેલવાન' વિશે વાત કરીએ તો, આ ફિલ્મ સુપ્રસિદ્ધ લેખક કલ્કી કૃષ્ણમૂર્તિની નવલકથા પર આધારિત છે, જેના પાંચ ભાગ 1950 અને 1955 વચ્ચે પ્રકાશિત થયા હતા. આ ફિલ્મમાં ચિયાન વિક્રમ, ઐશ્વર્યા રાય, કાર્તિ, તૃષ્ણા કૃષ્ણન, રહેમાન અને પ્રકાશ રાજ મુખ્ય ભૂમિકામાં છે. 30 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મનું નિર્માણ લગભગ 500 કરોડ રૂપિયામાં કરવામાં આવ્યું છેRajendra Chola અને તેણે 5 દિવસમાં વિશ્વભરમાં 300 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.