આગામી ૧ નવેમ્બર ૨૦૨૨ ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાનાર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પેજ સમિતિ સભ્યોનો "પેજસમિતિ સ્નેહમિલન કાર્યક્રમ" હાલ મોકૂફ રાખવામાં આવેલ છે,આ અગત્યની જાહેરાત યજ્ઞેશભાઇ દવેએ કરી છે.#Gujarat #BJP #GujaratElections2022 pic.twitter.com/gK0l8s1u87
— TODAY NEWS GUJARATI (@dhaneshnews1) October 30, 2022
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878