શું ૬૦૩ ફૂટ ઊંડા દાંતીવાડા ડેમમાં આવી રીતે કુદાય? તરવૈયાની પ્રેક્ટિસ સામે ફરિયાદ-death jump

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

શું ૬૦૩ ફૂટ ઊંડા દાંતીવાડા ડેમમાં આવી રીતે કુદાય? તરવૈયાની પ્રેક્ટિસ સામે ફરિયાદ-death jump

0


યુવકની દાંતીવાડા ડેમમાં ભયજનક છલાંગ 

દેવ કાલેટ ,ટુડે ન્યુજ ગુજરાતી/બનાસકાંઠાના દાંતીવાડા ડેમમા એક યુવકે પોતાના મિત્રો સાથે શર્ટ મારી હતી કે તે ૬૦૩ ફૂટ ઊંડાઈ ધરાવતા દાંતીવાડા ડેમમા કૂદી ને સફળતાપૂર્વક પાછો આવશે.જેમાં મિત્રો સાથે ની શરત જીતવા આ યુવકે ડેમ સાઈટ ના નિયમો નો ભંગ કરી, ડેમની પાળી પર ચઢ્યો હતો.અને તે બાદ આ યુવકે છલાંગ લગાવવાની શરત પૂરી કરવા ડેમમાં કૂદકો માર્યો હતો.

આ વીડિયો તે ભયજનક કૂદકા નો છે.જે વાઇરલ થયો છે




જ્યારે બીજી તરફ આ કૂદકો કદાચ મોતનો કૂદકો બની સકે તે વાત ભૂલી અન્ય મિત્રો દર્શક બની તેનો વિડિયો ઉતારતા જોવા મળ્યા હતા.જોકે નસીબજોગે આ યુવક બચી ગયો હતો

દાંતીવાડા પોલીસ દ્વારા નોંધાઈ ફરિયાદ

જીવલેણ શરત મારનાર યુવક 

જોકે આ બેદરકારી સામે આવતા ડેમ વિભાગ ની સુરક્ષા પર ગંભીર સવાલો પણ લાગ્યા છે.પ્રાથમિક તપાસમાં આ યુવક ની શરત માત્ર રું,૫૦૦/ ની હતી જોકે તે જીતવાની લાય માં તેને આ છલાંગ લગાવી હતી.જ્યારે વીડિયો વાઇરલ થતાં હરકતમાં આવેલ દાંતીવાડા પોલીસે યુવક સામે ફરિયાદ નોધી છે.

Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Post a Comment

0Comments
Post a Comment (0)