કચરાગાડીના ડ્રાઇવરની લાશ પીરાણાના કચરાના ઢગલામાં જ સંતાડી; પરિણીતા સાથેના આડાસંબંધમાં પતિએ જ હત્યા કરી

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)....... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

કચરાગાડીના ડ્રાઇવરની લાશ પીરાણાના કચરાના ઢગલામાં જ સંતાડી; પરિણીતા સાથેના આડાસંબંધમાં પતિએ જ હત્યા કરી

0


મૂળ રાજસ્થાનનો અને અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની કચરાની ગાડી ચલાવનાર યુવકને એક પરિણીતા સાથે અનૈતિક સંબંધો હતા. પરિણીતાના પતિએ તેને સમજાવતાં તે માન્યો ન હતો. આખરે પતિ અને તેના મિત્રએ મળી પીરાણા ખાતે કચરાના ઢગલા નજીક તેની હત્યા કરીને લાશને કચરામાં સંતાડી દીધી હતી. એને કારણે એ લાશ કોહવાઈ ગઈ હતી. આ અંગે નારોલ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)