'ભડકે બળતો રાવણ' આજે પણ જાણે સંદેશો આપે છે કે અસત્ય પર સત્યની હમેશા જીત થાય છે.આજે દશેરા નિમિત્તે ઠેર ઠેર રાવણ દહન : burning ravana

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)....... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

'ભડકે બળતો રાવણ' આજે પણ જાણે સંદેશો આપે છે કે અસત્ય પર સત્યની હમેશા જીત થાય છે.આજે દશેરા નિમિત્તે ઠેર ઠેર રાવણ દહન : burning ravana

0
દશેરા પર્વમાં ઠેરઠેર રાવણ દહન 

ધ્રુવ પરમાર,ટુડે ન્યુજ ગુજરાતી / અરવલ્લીની ગિરિમાળામાં આવેલ દાંતા ખાતે આજે  દશેરા પર્વને લઈ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.જેમાં આજે અસત્ય પર સત્યની જીતના આ મહપ્રવમાં શોભાયાત્રા બાદ ખાસ રાવણ દહનના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.burning ravana 

આ વીડિયો બનાસકાંઠાના દાંતા ખાતે રાવણ દહનને છે  આ આદિવાસી વિસ્તાર હોઇ મોટી સંખ્યમાં રાવણદહન જોવા લોકો ઉમટી પડે છે-burning ravana પાલનપુરમાં પણ રામલીલા મેદાનમાં ' રાવણ દહન ' રાવણ,કુંભકર્ણ અને મેઘનાથ પૂતળાનું ધર્મમય વાતાવરણમાં દહન-burning ravana જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં આજે દશેરા પર્વ નિમિતે પ્રથમ શોભાયાત્રા કાઢવામાં આવી હતી તે બાદ પરંપરાગત રીતે  રામલીલા મેદાનમાં રાવણ દહન કરાયું હતું આ ધાર્મિક પર્વ ઉજવણીમાં જિલ્લાભરના લોકો જોડાયા હતા.જેમાં પાલનપુર ખાતે દશેરા ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. દશેરા નિમિત્તે ભગવાન શ્રીરામની શોભાયાત્રા યોજાઈ હતી. બાદમાં રામલીલા મેદાન ખાતે ભવ્ય આતશબાજી વચ્ચે રાવણદહનનો કાર્યક્રમ યોજાયો હતો.આ આયોજન પાલનપુર ખાતે શ્રીરામ સેવા સમિતિ દ્વારા વિજયાદશમી પર્વની ઉજવણીના ભાગરૂપે કરાયો હતો.જેમાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને હનુમાનજી સાથે નીકળેલી શોભાયાત્રા નું ઠેરઠેર સ્વાગત કરાયું હતું.-burning ravana આ શોભાયાત્રા મોડી સાંજે રામલીલા મેદાનમાં પહોંચી હતી. જ્યાં હજારોની મેદનીમાં ભવ્ય આતશબાજી વચ્ચે મથુરાના મુસ્લિમ પરિવારે બનાવેલ 60 ફુટ ઊંચા દશાસન રાવણ અને 40 ફુટ ઊંચા મેઘનાદ અને કુંભકર્ણનું દહન કરવામાં આવ્યું હતુ.

શાસ્ત્રમાં અમર થઈ ગયેલ સંસ્કૃત શ્લોક શું છે ?

જ્યાં ધર્મ છે ત્યાં વિજય નિશ્ચિત છે 

यतो धर्मः ततो जयः (या, यतो धर्मस्ततो जयः) एक संस्कृत श्लोक है। यह भारत के सर्वोच्च न्यायालय का ध्येय वाक्य है। यह महाभारत में कुल ग्यारह बार आता है और इसका मतलब है "जहाँ धर्म है वहाँ जय (जीत) है।"


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Post a Comment

0Comments
Post a Comment (0)