ગુજરાત ગૌરવ યાત્રા : બનાસકાંઠા ભાજપ ટીમ,દરેક રૂટ પર ભવ્ય સ્વાગતની ભવ્ય તૈયારીઓ-bjp Gaurav yatra

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)....... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

ગુજરાત ગૌરવ યાત્રા : બનાસકાંઠા ભાજપ ટીમ,દરેક રૂટ પર ભવ્ય સ્વાગતની ભવ્ય તૈયારીઓ-bjp Gaurav yatra

0
ગુમાનસિહજી ચોહાણ જિલ્લા પ્રમુખ બનાસકાંઠા 

ધ્રુવ ધનેશ પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી/ગુજરાતમાં ભાજપની કેન્દ્રીય તેમજ પ્રદેશ નેતાગણ,સંગઠન  પદાધિકારીઓ,ટીમ દ્વારા ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી શરૂ થતી ગુજરાત ગૌરવ યાત્રા માટે સજજ બની છે.આ ગૌરવ્યા યાત્રાનો સમગ્ર ગુજરાતમાં પ્રારંભ થશે ત્યારે બનાસકાંઠા માં આ ગૌરવયાત્રા નું ઠેરઠેર અનેક રૂટો પર ભવ્યાતિભવ્ય સ્વાગત થશે.જેના આગોતરા આયોજન માટે મહત્વની બેઠક પાલનપુર ખાતે યોજાઇ હતી 

ગૌરવ યાત્રા જિલ્લા આયોજન ટીમ ,- મહામંત્રી ડાહ્યાભાઇ,કનુભાઈ વ્યાસ તેમજ દિલીપભાઈ  


આ યાત્રાનો આખો રોડ મેપ ,તેમજ સભાસ્થલો ,સ્વાગત ,વિવિધ કેન્દ્રીય તેમજ પ્રદેશ નેતૃત્વ નું આગમન તેમની સાથે રૂટ વ્યવસ્થામાં પ્રચાર પસાર માટે તેમજ વિવિધ વ્યવસ્થાપન માટે ની આખી રૂપરેખા તૈયાર કરાઈ હતી આજે જિલ્લા પ્રમુખ માનનીય શ્રી ગુમંસિહજી ચોહાણ તેમજ જિલ્લા ટીમ ના મહમંત્રિશ્રી ડાહ્યાભાઈ પિલિયાતર,કનુભાઈ વ્યાસ,દિલીપભાઈ વાઘેલા,ઉપપ્રમુખશ્રી ,મંત્રીશ્રીઓ અને જિલ્લા ભાજપ ના મંડળો તેમજ વિવિધ સંગઠન મંડળોની ટીમો સાથે ની અગત્યની મીટીંગ પણ પાલનપુર ટાઉનહોલ ખાતે યોજાઇ હતી.અને પ્રમુખ શ્રી ગુમાનસિહજી અને ટીમે આ અંગે શ્રેષ્ઠ સંકલન યોજ્યું હતું .જેમાં વિવિધ હોદ્દેદારો ને યાત્રા લગતી અગત્યની જવાબદારી અપાઈ હતી.


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Post a Comment

0Comments
Post a Comment (0)