ડીસા,પાલનપુર સીટમાં ટિકિટ વાંછુક ભાજપ દાવેદારોનો રાફડો ફાટયો,નિરીક્ષકોએ તમામ નો લીધો સેન્સ -bjp Assembly candidacy

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

ડીસા,પાલનપુર સીટમાં ટિકિટ વાંછુક ભાજપ દાવેદારોનો રાફડો ફાટયો,નિરીક્ષકોએ તમામ નો લીધો સેન્સ -bjp Assembly candidacy

0


ભાજપ ઉમેદવારો નો ફાટયો રાફડો 

Election updete/ગુજરાતમાં વિધાનસભા ઇલેક્શન 2022 ની ચૂંટણીમાં જ્યારે વિધાનસભા ની દરેક સીટ પર નિરીક્ષકો સેલ્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે ત્યારે બે દિવસની આ પ્રક્રિયામાં  નવ વિધાનસભાની સીટો માટે સેન્સ લેવાયો છે.જેમાં પ્રથમ દિવસે પાંચ વિધાનસભા સીટોનો સેન્સ લેવાયો હતો.જ્યારે આજે બીજા દિવસે, ચાર વિધાનસભા સીટોના સેન્સ લેવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધારે ઉમેદવારો પાલનપુર તાલુકામાં જોવા મળ્યા હતા પાલનપુર તાલુકામાં 80 થી વધારે ચૂંટણી લડવા ઇચ્છુક ભાજપ સમર્પિત ઉમેદવારોએ ભાજપની ટિકિટ ઉપરથી ચૂંટણી લડવા તૈયારી બતાવી હતી તો બીજા નંબરમાં   ડીસા આવ્યું છે.અહી વિધાનસભા સીટના ઉમેદવારોમાં સિટીગ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા એ પુનઃ ટિકિટ માંગી હતી.જેમના ટેકામાં ડીસાના અનેક આગેવાન જોડાયા હતા.તો અન્ય આગેવાનોએ પણ ટિકિટની દાવેદારી નિરીક્ષકો સમક્ષ નોંધાવી હતી આ દાવેદારીમાં મહિલા સદસ્યો પણ જોડાયા હતા અને અનેક મહિલા સદસ્યોએ ડીશા વિધાનસભા સીટ માટે ભાજપ પાસે ટિકિટ માંગી હતી. ડીસા માં અંદાજિત 52 જેટલા વિવિધ લોકોએ ડીસા વિધાનસભાની ટિકિટ માંગી છે આમ પાલનપુર બાદ ડીસામાં વિધાનસભા સીટ પર ભાજપ તરફે ચૂંટણી લડવા ઇચ્છુક લોકોનો ઘસારો જોવા મળ્યો હતો-bjp Assembly candidacy


ડીસા વિધાનસભામાં ભાજપ  દાવેદાર સંભવિત લીસ્ટ :--bjp Assembly candidate 


1. દિલીપસિંહ લીલાધરભાઇ વાઘેલા 

(પૂર્વ સાંસદ લિલાધરભાઈ વાઘેલાના જયેસ્થ પુત્ર )


2. દિનેશભાઇ મહાદેવભાઈ દવે 


3. બાબુભાઇ જેસંગભાઈ દેસાઈ 


4. નટુભાઈ મંગુલાલ ઠક્કર 


5. સંજયકુમાર બાબુલાલ ગેલોત 


6. વર્ષાબેન સંજયકુમાર ગેલોત 


7. કનુભાઈ વનેશંકર જોશી 


8. અમૃત પ્રભુરામ દવે 


9. અશોકભાઈ બાબુલાલ પટેલ 


10. રમેશકુમાર નાથાજી દેલવાડીયા 


11. સંજયકુમાર મગનલાલ બ્રહ્મભટ્ટ 


12. મગનલાલ નારાણજી સોલંકી 


13. નિલેષકુમાર હિંમતલાલ ઠક્કર 


14. લેબજી ચમનજી પરમાર 


15. શૈલેષકુમાર છગનભાઇ પ્રજાપતિ 


16. ડો. રીટાબેન હિરેનભાઈ પટેલ 


17. મહંત શ્રીરૂપપુરીજી મહારાજ 


18. સાધ્વી નિર્મલપુરીજી 


19. દિનેશભાઇ ગણપતલાલ જોશી 


20. કલ્યાણભાઈ ગોવાભાઈ રબારી 


21. બહાદુરસિંહ દાદુસિંહ વાઘેલા 


22. સંજય નેમાજી સોલંકી 


23. પ્રકાશ મફાજી ઠાકોર 


24. ચેતનકુમાર જિતેન્દ્રકુમાર ત્રિવેદી 


25. રસિકજી રતુજી ઠાકોર 


26. રાજેશકુમાર મધુસુદન પુરોહિત 


27. પ્રકાશકુમાર બાલાજી ઠાકોર 


28. પ્રતાપજી રામસિંહ વાઘેલા 


29. ભરતકુમાર બાબુલાલ જોશી 


30. ધનેશભાઈ રામલાલ પરમાર 


31. જયેશભાઇ રાયમલભાઈ દેસાઈ 


32. ડો. રાજુલબેન દેસાઈ 


33. ડો. જીતેન્દ્ર ઘનશ્યામ નાગર 


34. પોપટલાલ નગાજી માળી 


35. ભરતભાઈ મફતલાલ માળી 


36. શાંતુજી મોતીજી વાઘેલા 


37. મુકેશ લીલાધરભાઇ વાઘેલા 


38. શૈલેષભાઇ અંબારામભાઈ રાયગોર 


39. રેશ્માબેન ચેતનકુમાર ત્રિવેદી 


40. દશરથભાઈ પીતામ્બરભાઈ રાજગોર


41. ડો. અવનીબેન ફતાભાઈ આલ 


42. રાજુભાઈ ભીખાભાઇ ઠાકોર 


43. રાજુભાઈ બુલચંદભાઈ ઠક્કર 


44. ખેતાજી તેજાજી પરમાર 


45. અતુલકુમાર પ્રેમચંદલાલ દરજી 


46. શીતલબેન હેમંતભાઈ વાઘેલા 


47. ભરતજી ધૂંખ  


48. ચેલાજી રઘનાથજી ઠાકોર 


49. ગલબાજી ચુનાજી ઠાકોર 


50. ઊકાજી ધર્માજી ઠાકોર 


51. શિલ્પાબેન દેવેન્દ્રકુમાર સોલંકી 


52. શશીકાંત મહોબતરામ પંડ્યા

ફાઈલ ફોટો 


અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા વિધાનસભામાં 2017 માં ધારાસભ્ય શ્રી શશીકાંતભાઈ પંડ્યા સારી લીડથી જીત્યા હતા.જોકે 2022 માં તેઓને રીપીટ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.પણ જો અહી બદલાવ આવે તો ચાન્સ લેવા અને એમ.એલ.એ.બનવા અનેક લોકોએ પોતાનું નસીબ અજમાવવા પ્રયત્ન કરી,ટિકિટ માટે  ઉમેદવારી નોધાવી છે.-bjp Assembly candidacy












(ડીસા સીટ માટે અગ્રણી દાવેદારો ના ફાઈલ ફોટોસ )


ડીસામાં સંભવિત MLA દાવેદાર ગણાતા પ્રવિણભાઈ ગોરધનજી માળીની સૂચક  ગેરહાજરી,જોકે પૂર્વ વેરહાઉસ ચેરમેન મગનલાલ માળી ,પ્રદેશ નેતા પીએન માળી,રહ્યા હાજર :--bjp Assembly candidacy


ભાજપ પ્રદેશ સંગઠન આગેવાન પીએન માળી 


ડીસામાં 2017 ની ચૂંટણીમાં પણ જ્યારે ટિકિટ ફાળવણી થઈ રહી હતી ત્યારે ઉમેદવારોમાં જે નામ હતા તેમાં શશીકાંતભાઈ પંડ્યા અને  તે બાદનું જે બીજું નામ હતું તે નામ પૂર્વ mla ગોરધનજી ગીગાજી ના સુપુત્ર અને ડીસા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ પ્રવીણભાઈ ગોરધનજી માળીનું નામ બોલાયું હતું-bjp Assembly candidacy જોકે તે બાદ 2017 માં ટિકિટ શશીકાંતભાઇ પંડ્યાને મળી હતી અને તેઓ જીત્યા હતા જો કે હાલની ચૂંટણીમાં માનવામાં આવી રહ્યું હતું કે પ્રવીણભાઈ ગોરધનજી માળી આજે નિરીક્ષકો સમક્ષ પોતાનું નામ મુકશે. જોકે નવાઈ વચ્ચે  52 ટિકિટ વાંછુક  ઉમેદવારો ના લિસ્ટમાં  પ્રવીણભાઈ માળીની કોઈ પ્રકારની દાવેદારી નોંધાઈ નથી .જોકે તેમ છતાં પણ તેઓનું રાજકીય કદ જોતા તેમની દાવેદારી પણ ડીસા ની આ સીટ પર નકારી સકાતી નથી.


ડીસા બેઠક દાવેદારોમાં મજબૂત  દાવેદારો:--bjp Assembly candidacy



ડો.અવનીબેન આલ 

આજ ની દાવેદારોમાં ચર્ચિત નામોમાં દામાં મઠના સ્વામી રુપપુરિજી,ડો જીતેન્દ્રભાઈ નાગર, ડો.અવનીબેન આલ, પી.એન.માળી તેમજ પીઢ પત્રકાર ધનેશ પરમાર છે.આ નામો ડીસા વાસીઓ માટે ભલે નવા નથી પણ ડીસા વિધાનસભા સીટમાં ભાજપ સીટમાં એમએલએ દાવેદારી માટે  અચબિત કરનાર જરૂર છે.જોકે આ તમામ નામો વિવિધ ક્ષેત્રમાં સેવાધારી એવા લોકોના છે.કે જે ઇતર સમાજમાંથી આવે છે.અને લગભગ મોટાભાગના ડીસાના લોકોના સંપર્કમાં આવેલ નામ છે.જ્યારે 52 દાવેદારોના લિસ્ટમાં પણ અનેક સન્માનિત નામો છે.કે જેઓ દમદાર છે.અને સક્રિય રાજકારણમાં જિલ્લા પંચાયત,નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં સભ્યો તરીકે જેઓને ભાજપે ટિકિટ આપી,વિવિધ હોદ્દાઓ આપતા તેઓ જીતી સન્માન મેળવી ચૂક્યા છે.જ્યારે આ લિસ્ટમાં રહેલા અનેક સન્માનિત લોકો સંગઠનમાં જિલ્લા અને પ્રદેશ કક્ષાએ જ્યારે ડો.રાજુલબેન દેસાઈ જેવા કર્મઠ નારીશક્તિ ને  કેન્દ્રીય બાલ આયોગના સભ્ય તરીકે નીમવામાં આવ્યાં હતાં,આમ આજ નાં 52 સંભવિત ઉમેદવારોમાં અનેક નામાંકીત લોકો જોડાયેલ છે.-bjp Assembly candidacy



Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Post a Comment

0Comments
Post a Comment (0)