ધ્રુવ પરમાર ,ટુડે ન્યુઝ ગુજરાતી/ ગુજરાતમાં છેલ્લાં સપ્તાહથી ચાલતાં આ આંદોલનની મડાગાંઠ યથાવત છે.જેમાં મુખ્ય મુદ્દો સરકારની બજેટમાં જાહેર કરેલ તે ૫૦૦ કરોડ પશુસહાય છે.જે સરકારે ૭ માસથી ચૂકવી નથી.અને આજ મુદ્દે ગુજરાત અને બનાસકાંઠા ના સંચાલકો આંદોલન ચલાવી રહ્યા છે.આ આંદોલનમાં હવે જીવદયાના વરેલ જૈન સમાજ આગેવાનો પણ જોડાયા છે.જેમાં મૂળ ડીસા ના રહીશ અને જૈન શ્રેષ્ઠી હાર્દીકભાઈ હુંડીયા,એડિટર ઈન ચીફ હીરા માણેક- સ્ટાર પ્લસ મીડિયા હાઉસ,મુંબઇએ પોતાનું નિવેદન જાહેર કરી,ગૌશાળા સંચાલકોની હિમાયત કરી છે.Proud cow mother
મુંબઇ હાર્દિક ભાઈ હુંડિયા PM નરેન્દ્રભાઇ મોદીના પરમભક્ત Proud cow mother
હાર્દિક ભાઈ હુંડિયા મુંબઈ ના મીડિયા જગત સાથે ડાયમંડ જગત, જીવદયપ્રેમીઓ,તેમજ સાધુ ભગવતો સાથે જોડાયેલી સેલિબ્રિટી કહી શકાય.જોકે તેઓ આપણાં ગુજરાત ના પનોતા પુત્ર પીએમ નરેન્દ્રભાઇ મોદી ના ચાહક છે.તેઓ સહ પરિવાર હીરાબા નાં આશીર્વાદ પણ મેળવી તેમનાં ચરણ ધોઈ આશીર્વાદ મેળવી ચૂક્યા છે.
આ આંદોલન ગુજરાત સરકાર અને વહીવટી માળખા ની નિષ્કાળજી અને ગફલત થી ઉદ્દભવ્યું છે.: હાર્દિક ભાઈ હડીયા જૈન સમાજ અગ્રણી
પીએમ મોદીજી જેવા ગૌભકત અને રાષ્ટ્ર તેમજ ધર્મપ્રેમી વ્યક્તિત્વ શોધવું મુશ્કેલ છે.ગુજરાત સરકાર ની નિષ્ક્રિયતા અથવા નિર્ણય લેવાની ભૂલ માં આપણાં પીએમ ભલે દિલ્હી બેઠાં હોય પણ દુઃખી હસે તેવું ચોક્કસ કહી શકાય, આપણાં પીએમ ને દુઃખી કરવાનો દોષ ગુજરાત સરકારે કર્યો છે.ભલે તે દિલ્હી બેઠાં છે.પણ બધું જોતાં હશે.પીએમ સાચા દેશપ્રેમી સાથે ગૌભકત છે.તેઓએ તેમના ગુજરાત મુખ્યમંત્રી કાળમાં ગૌસહાય ઉદાર હાથે આપી હતી.જીવદયાપ્રેમી સ્વર્ગસ્થ ભરતભાઈ કોઠારીના તેઓ પ્રશંસક હતા .જે જોતા હાલની સ્થિતિ નિર્માણ માં નિષ્ક્રિય રહેનાર તમામ નો પીએમ ક્લાસ લેશે.તેમાં કોઈ શંકા નથી.તેવું જણાવી તેઓએ ગૌશાળા સંચાલકો ના આંદોલન ને પોતાનો પૂર્ણ ટેકો જાહેર કરી ,હરસભવ મદદ કરવાની ખાત્રી આપી હતી,ટુડે ન્યુઝ ગુજરાતી સાથેની ટેલીફોનીક વાત માં તેઓએ આ બાબતે ગુજરાત રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દભાઈ પટેલ ને પોતાની ગૌસંવેદના સાથે ની ઇમેઇલથી તેમજ જરૂર પડે રૂબરૂ આવી રજૂઆત કરસે.તેવું તેમણે જણાવ્યું હતું.Proud cow mother
ભાજપના પિંકેશભાઇ દોશી ની ગૌસંવેદના ને પણ હાર્દિક ભાઈ હુંડિયાનો ટેકો..Proud cow mother
જીવદયા પ્રેમી અને ડીસા ભાજપ કોર્પોરેટર પિંકેશ દોશી |
બનાસકાંઠામાં ચાલતાં ગૌઆદોલનમાં ભાજપ ના કોર્પોરેટર અને જો નગરપાલિકા માં કોઈ કારણસર પ્રમુખ બદલાય તો સંભવિત નગરપાલિકા પ્રમુખ પદના ઉમેદવાર પિંકેશભાઈ દોશી એ ગૌશાળા સંચાલકોના આંદોલન થી વ્યથિત થઈ જાહેર કર્યું હતું કે,આ મુદ્દો સંવેદનાં સાથે જોડાયેલ છે.ગૌમાતા માં ૩૩ કરોડ દેવ વસે છે.મારી દૈનિક પ્રક્રિયા માં પ્રથમ ગૌમાતા ને રોટલી ખવડાવી પછી જ હું ભોજન લઉં છું ,આ આંદોલનથી અનેક રાત હું સુઈ શક્યો નથી , મારો અંતરાત્મા ચિત્કાર કરે છે.કે હું શું કરી શકું ,લોકો ને માથા માં મુંડન કરાવતો જોઉં છું,જેથી મે પણ જાહેરાત કરી છે કે સરકાર તાત્કાલિક ગૌસહાય જાહેર કરે ,ગૌમાતા બચાવે , જો આવું નહિ થાય તો મે મુંડન કરાવવાની જાહેરાત કરી છે,તે હું કરાવીશ આવું નિવેદન ભાજપ ના કોર્પોરેટર પીંકેશભાઈ દોશી એ આપ્યું હતું.Proud cow mother
આ નિવેદન ને હાર્દિકભાઈ હુડીયાએ વધાવ્યું હતું અને કહ્યું હતું કે જૈન સમાજના દરેક લોકોમાં ગૌમાતા આદર અને સન્માન ની ભાવના હોય છે.સરકાર ત્વરિત નિર્ણય લે ,પિંકેશભાઈ ની સંવેદનાને મારો પૂર્ણ ટેકો છે.Proud cow mother
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878 |