ઉત્તરપ્રદેશના ઔરૈયામાં એક દલિત વિદ્યાર્થીને એક શિક્ષકે એટલો માર માર્યો કે તે મોતને ભેટ્યો. જણાવવમાં આવી રહ્યું છે કે શિક્ષકે ક્લાસમાં વિદ્યાર્થીઓની પરીક્ષાલીધી હતી. તેમાં દલિત વિદ્યાર્થી નિખિતે એક શબ્દ ખોટો લખ્યો હતો. આ બાબતે નારાજ થયેલા શિક્ષકે તેને લાકડી, લાતો વડે એટલો માર માર્યો કે તે બેભાન થઈ ગયો હતો. સારવાર દરમિયાન 18મા દિવસે તે મોતને ભેટ્યો હતો.
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878 |