સરકારની ગૌશાળા સહાય મામલે ત્વરિત સહાયની ખાત્રી, આપતાં,રાજીનામાંની વાત રહેતી નથી : પિન્કેશ દોશી,ભાજપ કોર્પોરેટર,ડીસા -Corporator pinkesh doshi

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)....... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

સરકારની ગૌશાળા સહાય મામલે ત્વરિત સહાયની ખાત્રી, આપતાં,રાજીનામાંની વાત રહેતી નથી : પિન્કેશ દોશી,ભાજપ કોર્પોરેટર,ડીસા -Corporator pinkesh doshi

0
ફાઈલ તસવીર: ભાજપ કોર્પોરેટર પિંકેશ દોશી 

રીના પરમાર, ટુડે ન્યુઝ ગુજરાતી/ ડીસામાં ગૌશાળા સંચાલકો નું ૫૦૦ કરોડની સહાય માટે ચલાવેલ આંદોલનમાં ગૌભકત અને જીવદયાપ્રેમી પીંકેશભાઇ દોશી,ભાજપ કોર્પોરેટર વોર્ડ નબર ૮ પણ, જીવદયાભાવે  જોડાયા હતા ,અને તેઓએ જો સરકાર તુરત સહાય રિલીઝ નહિ કરે તો વ્યથિત થઈ, પોતાના રાજીનામાંની વાત પણ કરી હતી ,ભાજપ કોર્પોરેટર ની આ સંવેદનાઓ ની નોંધ સરકારે લીધી હતી.જેમાં પ્રદેશ ભાજપ તેમજ જિલ્લા ભાજપ પ્રભારી સુરેશભાઈ શાહ દ્વારા આ મુદ્દે અસરકારક રજૂઆત કરતા હવે ગૌશાળા સંચાલકોને તુરત જાહેર સહાય ચૂકવવા સરકારે ખાત્રી આપી છે,જેને કોર્પોરેટર પિન્કેશભાઈ દોશીએ વધાવી સરકાર નો આભાર માન્યો હતો -Corporator pinkesh doshi


ભાજપ બનાસકાંઠા પ્રભારી શ્રી સુરેશભાઈ શાહ 


સોશિયલ મીડિયામાં પિંકેશભાઈ દોશીનું જીવદયાપ્રેમ સાથે નું નિવેદન જાહેર થયું ,શું કહ્યું હતું કોર્પોરેટર પીનકેશભાઈ દોશીએ આવો જોઈએ -Corporator pinkesh doshiગૌશાળા સહાય મામલે,સરકારે તેમજ  બનાસકાંઠા ભાજપ પ્રભારી સુરેશભાઈ શાહે તુરત, નિરાકરણની ખાત્રી આપતાં સરકારનો આભાર માની,ગૌશાળા સંચાલકોની ન્યાયિક માંગણી ને પણ સમર્થન આપી,તેમજ મારા વોર્ડ નબર ૮ નાં મતદારોનો માંગ અને લાગણીઓ ને માન આપી હું પીંકેશ દોશી, ભાજપ કોર્પોરેટર તરીકે લોકસેવામાં કાર્યરત રહીશ.જોકે સરકાર નાં હકારાત્મક વલણ થી હવે મારા રાજીનામાંની વાત રહેતી નથી.સરકાર સહાય તુરત રિલીઝ કરશે તેવો મને આશાવાદ છે.તેવું જાહેર કરેલ છે.-Corporator pinkesh doshi

આમ , પિંકેસભાઈ દોશીની ગૌભક્તિ અને સંવેદનાઓ રંગ લાવી છે.અને જીવદયા પ્રેમીઓમાં તેમની આ પહેલ ને આવકારાઈ છે-Corporator pinkesh doshi


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878


Post a Comment

0Comments
Post a Comment (0)